ગાંધીવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૬:
જોકે, ગાંધીજીએ 'ગાંધીવાદ' શબ્દને મંજૂરી આપી ન હતી. જેમ કે તેમણે સમજાવ્યું:
 
""ગાંધીવાદ" જેવી કોઈ વસ્તુ નથી અને હું મારા નામ પાછળ કોઈ સંપ્રદાય ઈચ્છતો નથી. હું પોતે કોઈ નવા સિદ્ધાંત કે માન્યતાને ઉત્પન્ન કર્યાનો દાવો કરતો નથી. મેં માત્ર મારી પોતાની રીતે શાશ્વત સત્યોને મારા દૈનિક જીવનમાં અને સમસ્યાઓમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. મેં જે મંતવ્યો બનાવ્યાં છે અને હું જે નિર્ણયો પર આવ્યો છું તે આખરી નથી. હું કદાચ કાલે તેને બદલી શકું. મારી પાસે વિશ્વને શીખવવા કંઈ જ નવું નથી. સત્ય અને અહિંસા તો ટેકરીઓ જેટલાં જૂનાં છે."<ref>Gwilym Beckerlegge, World religions reader, 2001</ref>
 
""ગાંધીવાદ" જેવી કોઈ વસ્તુ નથી અને હું મારા નામ પાછળ કોઈ સંપ્રદાય ઈચ્છતો નથી. હું પોતે કોઈ નવા સિદ્ધાંત કે માન્યતાને ઉત્પન્ન કર્યાનો દાવો કરતો નથી. મેં માત્ર મારી પોતાની રીતે શાશ્વત સત્યોને મારા દૈનિક જીવનમાં અને સમસ્યાઓમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. મેં જે મંતવ્યો બનાવ્યાં છે અને હું જે નિર્ણયો પર આવ્યો છું તે આખરી નથી. હું કદાચ કાલે તેને બદલી શકું. મારી પાસે વિશ્વને શીખવવા કંઈ જ નવું નથી. સત્ય અને અહિંસા તો ટેકરીઓ જેટલાં જૂનાં છે."
 
== ગાંધીવાદીઓ ==