હિમેશ રેશમિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફસફાઈ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૪:
| Genre = ભારતીય ફીલ્મ, સુગમ સંગીત, સૂફી, રોક
}}
'''હિમેશ રેશમિયા''' ([[હિંદી ભાષા|હિંદી]]:-हिमेश रेशम्मिया), (જન્મ: ૨૩ જુલાઇ, ૧૯૭૩) <ref>{{cite news
|url=http://timesofindia.indiatimes.com/Pune_Times/Birthday_boy_Himesh/articleshow/2225157.cms
|title=બર્થડે_બૉય_ હિમેશ
લીટી ૨૨:
|quote = ...જ્યારે દેશનો આધુનિક ગાયક સિતારો ૩૬ વર્ષનો થાય છે.
|work=ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
}}</ref><ref>બિગ ૯૨.૭ એફ. એમ દ્વારા [http://youtube.com/watch?v=cBNt25417IE હિમેશ રેશમિયા સાથે એક મુલાકાત].</ref> એક ભારતીય સંગીત નિર્દેશકસંગીતનિર્દેશક, સંયોજક, પાર્શ્વગાયક અને [[અભિનેતા]] છે.
 
==સંગીત અને ફિલ્મ કારકિર્દી==
'''હિમેશ રેશમિયા''' નો જન્મ [[ભારત]]નાં મહારાષ્ટ્ર ના મુંબઈમહારાષ્ટ્રનાં માંમુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ભારત ના ગુજરાત રાજ્ય નારાજ્યના ભાવનગર જીલ્લા નાજીલ્લાનાં મહુવા ગામ સાથે મૂળ સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીત નિર્દેશકસંગીતનિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ ''તેરે નામ''થી તેનેતેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ''આશિક બનાયા આપને'' ફિલ્મથી તેનેતેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેનાતેમના ગીતો જેવાં કે, ''તેરા સુરૂર'', ''ઝરા ઝૂમ ઝૂમ'' અને ''તનહાઇયાં'' ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેણેતેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ''આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી'' સફળ થઇથઈ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોએફિલ્મોને સારો દેખાવપ્રતિભાવ કર્યોમળ્યો ન હતો.
 
ઑગસ્ટ ૨૦૧૦માં એવી ઘોષણા કરાઈકરવામાં આવી હતી કે હિમેશ રેશમિયાના અંગ્રેજી સંગીત આલ્બમનું ચિત્રીકરણ જાણીતા વિડીઓ ડારયરેક્ટરદિગ્દર્શક રોમન વ્હાઈટ કરશે અને તેમનુંતેમનો આલ્બમ માર્ચ ૨૦૧૧માં ૧૨૨ દેશોમાં એકસાથે પ્રસિદ્ધ થશે. તેઓ વેમ્બલી અરિનાઅનેઅરિના અને એમ્સટરડેમના હેનીકેન સંગીત હોલમાં પ્રદર્શન કરનારા પ્રથમ ભારતીય ગાયક બન્યા હતા.<ref>{{cite news
 
ઑગસ્ટ ૨૦૧૦માં એવી ઘોષણા કરાઈ હતી કે હિમેશ રેશમિયાના અંગ્રેજી સંગીત આલ્બમનું ચિત્રીકરણ જાણીતા વિડીઓ ડારયરેક્ટર રોમન વ્હાઈટ કરશે અને તેમનું આલ્બમ માર્ચ ૨૦૧૧માં ૧૨૨ દેશોમાં એકસાથે પ્રસિદ્ધ થશે. તેઓ વેમ્બલી અરિનાઅને એમ્સટરડેમના હેનીકેન સંગીત હોલમાં પ્રદર્શન કરનારા પ્રથમ ભારતીય ગાયક બન્યા હતા.<ref>{{cite news
|url=http://movies.indiatimes.com/news-gossip/news/Himesh-Reshammiyas-first-English-album/articleshow/6318206.cms
|title=હિમેશ રેશમિયાનું પ્રથમ અંગ્રેજી આલ્બમ
Line ૩૭ ⟶ ૩૬:
 
==ટેલિવિઝન==
સંગીત નિર્દેશકસંગીતનિર્દેશક બનતાં પહેલા, હિમેશે ઝી ટીવી માટે 'અમર પ્રેમ'' અને ''અંદાઝ'' સહિત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યુ છે. આ બન્ને શ્રેણીઓનાં ટાઇટલ ગીતમાં પણ તેણેતેમણે સંગીત આપ્યું હતું. ઝી ટીવીની સા રે ગ મ પ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ૨૦૦૭ની શ્રેણીમાં તેઓ વિજયી રહ્યા હતા.
 
==આલોચના અને વિવાદો==
અભિનેતા તરીકેની તેનીતેમની પ્રથમ ફિલ્મ ''આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી''માં હિમેશે બૉની કપૂરની સુચિત ફિલ્મ ''મિલેંગે મિલેંગે''માંથી એક ગીત ''તનહાઇયાં'' ઉમેર્યુ છે.<ref>{{cite web
|url=http://www.glamsham.com/movies/scoops/06/nov/11_himesh_reshammiya_boney_kapoor.asp
|title=હિમેશ રેશમિયા, બૉની કપૂર વચ્ચે ગીતની તકરાર
|accessdate=૨૦૦૬-૧૧-૨૬
}}</ref> પ્રારંભમાંઆ પહેલા હિમેશે તે ગીત બૉની કપૂરની ફિલ્મ માટે તૈયાર કર્યુ હતું, પરંતુ પછી તેણેતેમણે તેને પોતાની ફિલ્મમાં વાપરવાનું નક્કી કર્યુ. ''આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી''નાંના અધિકારો ટી-સિરિઝ પાસે જવાથી ટિપ્સ, કેમ્યુઝિક જેનીકંપનીએ પાસેહિમેશ ''મિલેંગેરેશમિયા મિલેંગે''નાંપર સંગીતનકલ અધિકારોઅધિકાર હતાંભંગનો જેનાઆરોપ કારણેમૂક્યો હિમેશહતો રેશમિયાકેમકે પરટિપ્સ નકલપાસે અધિકાર'મિલેંગે ભંગનોમિલેંગે'નાં આરોપસંગીત મૂકાયોઅધિકારો હતોહતા.<ref>{{cite web
|url=http://www.businessofcinema.com/index.php?file=story&id=1626
|title=હિમેશ રેશમિયા દ્વારા નકલ અધિકાર કાયદાનો ભંગ
|date=૨૦૦૬-૧૧-૦૭
|accessdate=૨૦૦૬-૧૧-૨૬
}}</ref> જોકે, હિમેશે એમ કહી પોતાનો બચાવ કર્યો હતો કે, આ ગીત તેણે બૉની કપુરને સંભળાવ્યું હતું, પણ તેનો ''મિલેંગે મિલેંગે''માં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તેણેતેમણે એવો દાવો પણ કર્યો હતો કે, આ બાબતમાં તે સાત મહિના સુધી બૉનીના સંપર્કમાં હતો,હતા છતાં કોઇ પરિણામ ન આવવાને કારણે તેણેતેમણે તે ગીત પોતાની ફિલ્મમાં લેવાનુ નક્કી કર્યુ હતું.<ref>{{cite news
|url=http://timesofindia.indiatimes.com/articleshow/373552.cms
|title='તનહાઇયાં મારી છે'
Line ૬૫ ⟶ ૬૪:
 
==પુરસ્કારો અને નામાંકનો==
હિમેશે ૨૦૦૬માં ''આશિક બનાયા આપને'' માટે '''ફિલ્મફૅર શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક પુરસ્કાર''' જીત્યો હતો. સંગીત નિર્દેશનસંગીતનિર્દેશન માટે પણ તેણેતેમણે ઘણાં નામાંકનો મેળવ્યા છે.<ref>[http://sify.com/movies/bollywood/fullstory.php?id=14862976|Sify Report on= Golden Kela Awards]</ref>
 
==વ્યક્તિગત જીવન==
૨૧ વર્ષની ઉંમરે હિમેશે ''કોમલ'' સાથે લગ્ન કર્યા હતા. તેમને ''સ્વયમ'' નામે એક પુત્ર છે, જે ૧૯૯૬૧૯૯૬માં અથવાજન્મ્યો ૧૯૯૭માં જન્મેલ છેહતો.<ref name=oneindia>[http://entertainment.oneindia.in/bollywood/interviews/himesh-reshammiya-koffee-with-karan-250707.html Himesh hangs up his boots] [[Oneindia.in]], July 25, 2007</ref> તેમનાં માતા-પિતા સહિત આખું કુટુંબ જાહેર માધ્યમોથી દૂર રહે છે.<ref name=oneindia/>
 
== આલ્બમ્સઆલ્બમો ==
{|
|-
Line ૭૭ ⟶ ૭૬:
|નોંધો
|-
|૨૦૧૩
|2013
|'' @ દા એજ ''
|હોલ્ડ પર ઇંગ્લીશમાં પ્રથમ આલ્બમ
|-
|5 ડિસેમ્બર 2016૨૦૧૬
|'' [[આપ સે મૌસિક્વી]] ''
|2 ડી સ્ટુડિયો આલ્બમ, સમગ્ર આલ્બમ 5 ડિસેમ્બર 2016 ના૨૦૧૬ના રોજ રજૂ કરવામાં આવ્યુંઆવ્યો હતુંહતો.
|-
|19૧૯ જાન્યુઆરી 2006૨૦૦૬
|'' [[અપ કા સુરૂરેરસુરૂર (આલ્બમ)| આપ કા સુ રૂરસુરૂર]] ''
|ગાયક તરીકે પ્રથમ આલ્બમ
|-
|1 ઓક્ટોબર 2003૨૦૦૩
|'' તેરા મેરા દિલ ''
|[[સલમાન ખાન]]નાં ગીત "હની હની" ના મ્યુઝિક વિડીયોમાં દેખાવ કર્યોદેખાયા હતોહતા
|-
|ઓગસ્ટ 1995૧૯૯૫
|'' [[ઝિંદગી (હિમેશ રેશમિયા આલ્બમ)| જિંદગી]] ''
|સુચિતસુચિતા કૃષ્ણમૂર્તિ દ્વારા સુગંધ સુધાકર શર્માનાશર્માનાં ગીતો
|-
|ઓગસ્ટ 1994૧૯૯૪
|અંદાજ
|આંદાજ
|સુભાષ શર્મા દ્વારા [[સુરેશ વાદકરવાડકર]] અને [[કુમાર સનુસાનુ]]નાં ગીતો
|}
 
==ડિસ્કોગ્રાફી==
* ''આપ કા સુરૂર'' (પોતાનું પ્રથમ આલ્બમ) - જાન્યુઆરી ૨૦૦૬
* "ઍટ ધ એજ" 2007
*
 
==ફિલ્મોની યાદી==
 
===સંગીતકાર તરીકે===
*''અ ન્યુ લવ લિસ્ટરી'' (૨૦૧૧)
*''ઇશ્ક અનપ્લગ્ડ'' (મે ૨૦૧૧)
*''કજરારે'' (૧૫ નવેમ્બર ૨૦૧૦)
*''મિલેગેં મિલેગેં'' (૯ જુલાઇ ૨૦૧૦)
*''રેડિયો'' (૩ ડિસેમ્બર ૨૦૦૯)
*''દશાવતારમ્'' (૧૭ એપ્રિલ ૨૦૦૯)
*''કર્ઝ'' (૧૭ ઑક્ટોબર ૨૦૦૮)
*''માય નેમ ઇઝ એન્થોની ગોન્સાલ્વિસ'ગોન્ઝાલ્વિસ' (૧૧ જાન્યુઆરી ૨૦૦૮) (એક ગીત)
*''દશાવતારમ્'' (૧૩ જુન ૨૦૦૮) તમિલ
*''બોમ્માલત્તમ'' (૨૦૦૭) (તમિલ)
*''વેલકમ'' (૨૧ ડિસેમ્બર ૨૦૦૭) (બે ગીતો)
*''ફિઅર'' (૨૦૦૭)
*''નન્હે જૈસલમેર'' (૧૪ સપ્ટેમ્બર ૨૦૦૭)
*''ડાર્લિંગ'' (૭ સપ્ટેમ્બર ૨૦૦૭) (એક ગીત)
*''આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી'' (૨૯ જુન ૨૦૦૭)
*''અપને'' (૨૯ જુન ૨૦૦૭)
*''ફૂલ એન્ડ ફાઇનલ'' (૧ જુન ૨૦૦૭)
*''ગૂડ બૉય બૅડ બૉય'' (૧૧ મે ૨૦૦૭)
*''શાકાલાકા બૂમ બૂમ'' (૬ એપ્રિલ ૨૦૦૭)
*''નમસ્તે લંડન'' (૨૩ માર્ચ ૨૦૦૭)
*''રેડ: ધ ડાર્ક સાઇડ'' (૯ માર્ચ ૨૦૦૭)
*''નેહલે પે દેહલા'' (૨ માર્ચ ૨૦૦૭) (એક ગીત)
*''રૉકી - ધ રેબેલ'' (૨૨ સપ્ટેમ્બર ૨૦૦૬)
*''દિલ દિયા હૈ'' (૮ સપ્ટેમ્બર ૨૦૦૬)
*''આપ કી ખાતિર'' (૨૫ ઑગસ્ટ ૨૦૦૬)
*''આહિસ્તા આહિસ્તા'' (૧૮ ઑગસ્ટ ૨૦૦૬)
*''એન્થોની કૌન હૈ'' (૪ ઑગસ્ટ ૨૦૦૬)
*''ચુપ ચુપ કે'' (૯ જુન ૨૦૦૬)
*''ફિર હેરાફેરી'' (૯ જુન ૨૦૦૬)
*''ટૉમ ડીક એન્ડ હૅરી'' (૧૨ મે ૨૦૦૬)
*''૩૬ ચાઇના ટાઉન'' (૫ મે ૨૦૦૬)
*''હમ કો દિવાના કર ગયે'' (૧૪ એપ્રિલ ૨૦૦૬)
*''બનારસ - અ મિસ્ટીક લવ સ્ટોરી'' (૬ એપ્રિલ ૨૦૦૬)
*''અક્સર'' (૩ ફેબ્રુઆરી ૨૦૦૬)
*''શાદી સે પેહલે'' (૬ એપ્રિલ ૨૦૦૬)
*''અન્જાને - ધ અનનોન'' (૩૦ ડિસેમ્બર ૨૦૦૫)
*''વાહ! લાઇફ હો તો ઐસી'' (૨૩ ડિસેમ્બર ૨૦૦૫)
*''ક્યોં કી'' (૨ નવેમ્બર ૨૦૦૫)
*''કોઇ આપ સા'' (૧૪ ઓક્ટોબર ૨૦૦૫)
*''આશિક બનાયા આપને'' (૨ સપ્ટેમ્બર ૨૦૦૫)
*''ઇકબાલ'' (૨૬ ઑગસ્ટ ૨૦૦૫) (એક ગીત)
*''મૈંને પ્યાર ક્યું કિયા'' (૧૫ જુલાઇ ૨૦૦૫)
*''સિલસિલે'' (૧૭ જુન ૨૦૦૫)
*''યકીન'' (૧ જુન ૨૦૦૫)
*''મૈં ઐસા હી હું'' (૭ મે ૨૦૦૫)
*''કુછ મીઠા હો જાયે'' (૧૫ એપ્રિલ ૨૦૦૫)
*''બ્લૅકમૈલ'' (૨૮ જાન્યુઆરી ૨૦૦૫)
*''ઇન્સાન'' (૧૪ જાન્યુઆરી ૨૦૦૫)
*''વાદા'' (૭ જાન્યુઆરી ૨૦૦૫)
*''દિલ માંગે મોર'' (૩૧ ડિસેમ્બર ૨૦૦૪)
*''આબરા કા ડાબરા'' (૨૪ ડિસેમ્બર ૨૦૦૪)
*''ઐતરાઝ'' (૧૨ નવેમ્બર ૨૦૦૪)
*''શુક્રિયા'' (૮ ઑક્ટોબર ૨૦૦૪)
*'' દિલ ને જિસે અપના કહા '' (૧૦ સપ્ટેમ્બર ૨૦૦૪)
*'' ટારઝન: ધ વન્ડર કાર '' (૬ ઓગસ્ટ ૨૦૦૪)
*'' જુલી '' (૨૩ જુલાઇ ૨૦૦૪)
*'' રન '' (૧૪ મે ૨૦૦૪)
*'' બરદાશ્ત '' (૨૩ એપ્રિલ ૨૦૦૪)
*'' તુમ – અ ડેન્જરસ ઓબ્સેશન '' (૨૦ ફેબ્રુઆરી ૨૦૦૪)
*'' ઇશ્ક હૈ તુમસે '' (૨ જાન્યુઆરી ૨૦૦૪)
*'' ઝમીન '' (૨૬ સપ્ટેમ્બર ૨૦૦૩)
*'' તેરે નામ '' (૧૫ ઑગસ્ટ ૨૦૦૩)
*'' ચુરા લિયા હૈ તુમને '' (૨૧ માર્ચ ૨૦૦૩)
*'' ચલો ઇશ્ક લડાયે '' (૨૭ ડિસેમ્બર ૨૦૦૨)
*'' યે હૈ જલવા '' (૨૬ જુલાઇ ૨૦૦૨)
*'' હમરાઝ '' (૫ જુલાઇ ૨૦૦૨)
*'' ક્યા દિલ ને કહા '' (૨૮ જુન ૨૦૦૨)
*'' આમદની અઠન્ની ખર્ચા રુપૈયા '' (૨૧ ડિસેમ્બર ૨૦૦૧)
*'' જોડી નં.૧ '' (૧૩ એપ્રિલ ૨૦૦૧)
*'' કહીં પ્યાર ના હો જાયે '' (૧૭ નવેમ્બર ૨૦૦૦)
*'' કુરુક્ષેત્ર '' (૧૦ નવેમ્બર ૨૦૦૦)
*'' દુલ્હન હમ લે જાયેંગે '' (૧૫ જાન્યુઆરી ૨૦૦૦)
*'' હેલો બ્રધર '' (૧૦ સપ્ટેમ્બર ૧૯૯૯)
*'' બંધન '' (૨ ઓક્ટોબર ૧૯૯૮)
*'' પ્યાર કિયા તો ડરના ક્યા '' (૨૭ માર્ચ ૧૯૯૮)
 
===પાશ્વસંગીત સંયોજક તરીકે===
*તેરા સુરુર (2016૨૦૧૬)
*સનમ તેરી કસમ (2016૨૦૧૬)
*પ્રેમ રતન ધન પાયો (2015૨૦૧૫)
*હૈ બ્રો (2015૨૦૧૫)
*એકશન જેકસન (2014૨૦૧૪)
*હંશકલ્સ (2014૨૦૧૪)
*ધ એક્સપોઝ (2014૨૦૧૪)
*જય હો (2014૨૦૧૪)
*અ ન્યૂ લવ સ્ટોરી (2013૨૦૧૩)
*શૉર્ટકટ રોમિયો (2013૨૦૧૩)
*ખિલાડી 786 (2012૨૦૧૨)
*સન ઓફ સરદાર (2012૨૦૧૨)
*OMG - ઓહ માય ગોડ! (2012૨૦૧૨)
*'બોલ બચ્ચન' (2012૨૦૧૨)
*ડેન્જરોસ'ડેન્જરસ ઇશ્ક' (2012૨૦૧૨)
*''મી. ફ્રોડ'' (૨૦૧૧)
*'' મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે '' (૨૦૧૧)
*'' અ ન્યુ લવ લિસ્ટરી '' (૨૦૧૧)
*'' ઇશ્ક અનપ્લગ્ડ '' (મે ૨૦૧૧)
*'' કજરારે '' (૨૦૧૦)
*'' મિલેગેં મિલેગેં '' (૯ જુલાઇ ૨૦૧૦)
*'' રેડિયો '' (૩ ડિસેમ્બર ૨૦૦૯)
*'' કર્ઝ '' (૧૭ ઑક્ટોબર ૨૦૦૮)
*'' દશાવતારમ્ '' (૧૩ જુન ૨૦૦૮) તમિલ
*'' વેલકમ '' (૨૧ ડિસેમ્બર ૨૦૦૭)
*''ફિઅર'' (૨૦૦૭)
*'' નન્હે જૈસલમેર '' (૧૪ સપ્ટેમ્બર ૨૦૦૭)
*'' ડાર્લિંગ '' (૭ સપ્ટેમ્બર ૨૦૦૭)
*'' આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી '' (૨૯ જુન ૨૦૦૭)
*'' અપને '' (૨૯ જુન ૨૦૦૭)
*'' ફૂલ એન્ડ ફાઇનલ '' (૧ જુન ૨૦૦૭)
*'' ગૂડ બૉય બૅડ બૉય '' (૧૧ મે ૨૦૦૭)
*'' શાકાલાકા બૂમ બૂમ '' (૬ એપ્રિલ ૨૦૦૭)
*'' નમસ્તે લંડન '' (૨૩ માર્ચ ૨૦૦૭)
*'' રેડ: ધ ડાર્ક સાઇડ '' (૯ માર્ચ ૨૦૦૭)
*'' નેહલે પે દેહલા '' (૨ માર્ચ ૨૦૦૭)
*'' રૉકી - ધ રેબેલ '' (૨૨ સપ્ટેમ્બર ૨૦૦૬)
*'' દિલ દિયા હૈ '' (૮ સપ્ટેમ્બર ૨૦૦૬)
*'' આપ કી ખાતિર '' (૨૫ ઑગસ્ટ ૨૦૦૬)
*'' આહિસ્તા આહિસ્તા '' (૧૮ ઑગસ્ટ ૨૦૦૬)
*'' એન્થોની કૌન હૈ '' (૪ ઑગસ્ટ ૨૦૦૬)
*'' ચુપ ચુપ કે '' (૯ જુન ૨૦૦૬)
*'' ફિર હેરાફેરી '' (૯ જુન ૨૦૦૬)
*'' ટૉમ ડીક એન્ડ હૅરી '' (૧૨ મે ૨૦૦૬)
*'' ૩૬ ચાઇના ટાઉન '' (૫ મે ૨૦૦૬)
*'' હમ કો દિવાના કર ગયે '' (૧૪ એપ્રિલ ૨૦૦૬)
*'' બનારસ - અ મિસ્ટીક લવ સ્ટોરી '' (૬ એપ્રિલ ૨૦૦૬)
*'' અક્સર '' (૩ ફેબ્રુઆરી ૨૦૦૬)
*'' આશિક બનાયા આપને '' (૨ સપ્ટેમ્બર ૨૦૦૫)
*'ઝમીન' 2003(૨૦૦૩)
 
===અભિનેતા તરીકે===
Line ૨૪૬ ⟶ ૨૪૧:
! style="background:#B0C4DE;" | નોંધ
|-
| rowspan="1"| ૨૦૦૭ || ''આપ કા સુરૂર - ધ રિયલ લવ સ્ટોરી''||એચ.આર. ||
|-
| rowspan="1"| ૨૦૦૮ || ''કર્ઝ''|| મૉન્ટી ઑબેરોય ||
|-
| rowspan="1"| ૨૦૦૯ || ''રૅડિયો''|| વિવાન શાહ ||
|-
| rowspan="1"| ૨૦૧૦ || ''કજરારે''|| રાજીવ બહલ ||
|-
| rowspan="4"| ૨૦૧૧ || ''ઇશ્ક અનપ્લગ્ડ''|| સમીર || ફિલ્માંકન હેઠળ
|-
| ''અ ન્યુ લવ લિસ્ટરી || || ફિલ્માંકન હેઠળ
|-
| ''મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે'' || ||ફિલ્માંકન હેઠળ
|-
| ''તેરે બિના જિયા નહીં જાયે'' || કરસનલાલ ત્રિકમલાલ ગાંધી,<br>આકાશ પટેલ || મુલતવી
|-
|૨૦૧૨
|2012
|''ખિલાડી  786'૭૮૬'
|''મનસુખ દેસાઈ'
|
|-
|૨૦૧૩
|2013
|અ ન્યૂ લવ સ્ટોરી
|સિકંદર
|
|-
|૨૦૧૪
|2014
|''ધ એક્સપોઝ'
|રવિ કુમાર
|
|-
|૨૦૧૬
|2016
|''તેરા સુરુર'
|રઘુ
|