મલ્કાનગિરિ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું wikidata interwiki
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૨૨:
}}
 
'''મલ્કાનગિરિ જિલ્લો''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલા [[ઓરિસ્સા]] રાજ્યનો મહત્વનો જિલ્લો છે. મલ્કાનગિરિ જિલ્લાનું મુખ્ય મથક [[મલ્કાનગિરિ]] ([[ઉડિયા ભાષા|ઉડિયા]]: ମାଲକାନଗିରି) છે. મલ્કાનગિરિ નગર [[બાંગ્લાદેશ]]ના શરણાર્થીઓનું આશ્રયસ્થાન છે. ૧૯૬૫ની દંડકારણ્ય યોજના પછી અહિં ખુબ શરણાર્થીઓએ આશરો લીધો છે. ઉપરાંત શ્રીલંકાના તમિળ લોકો પણ નેવુંના દશકમાં તમિળ વ્યાઘ્રો (LTTE)ના વિગ્રહ પછી અહિ આવી આશરો પામ્યા. આજની તારીખે આ વિસ્તાર નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે અને તેનો સમાવેશ રેડ કોરિડોરમાં થાય છે<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdateaccess-date=2011-09-17}}</ref>.
 
==વસ્તી==