વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫૮૨:
{{Ping|Aniket|Dsvyas}} આટલી બધી સૂચનાઓ અને કાર્તિકભાઈની ચેતવણી બાદ પણ ખરાબ પાનાં બનાવાનું ચાલું જ છે. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૨:૪૬, ૩૦ મે ૨૦૨૧ (IST)
::{{સાંભળો|CptViraj}}, એમને છેલ્લી ચેતવણી આપી છે. હજુ પણ એ જ પાનું બનાવ્યા કરે તો અંતિમ પગલું ભરીશું. આભાર. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૩૨, ૩૦ મે ૨૦૨૧ (IST)
:::{{Ping|Aniket}} આભાર.
:::{{સાંભળો|CptViraj}} વિકિપીડિયામાં આવું તો ચાલ્યા કરે, લોકો પોતાને મનગમતું લખતા રહે, સજાગ વિકિપીડિયનને નાતે આપણે એવો કચરો દૂર કરતા રહીએ એ જ ઉત્તમ કાર્ય છે. અને હા, જ્યારે એમ લાગે કે પાણી માથા ઉપરથી જાય છે ત્યારે એવા ભાંગફોડિયા (અ)સભ્યને પ્રતિબંધિત કરીએ એટલે પત્યું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૨૩, ૩૧ મે ૨૦૨૧ (IST)