માછીમારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
File
 
લીટી ૧:
[[ચિત્ર:John_George_Brown_-_Waiting_for_a_Bite,_Central_Park.jpg|thumb]]
'''માછીમારી''' એ એક [[વ્યવસાય]] છે. કોઇપણ વ્યક્તિ કોઇ જળાશય જેમ કે તળાવ, સરોવર, નદી અથવા સાગરમાંથી માછલી પકડી, એને બજારમાં વેચીને થતી આવકમાંથી પોતાનો જીવનનિર્વાહ કરે તેને માછીમારીનો વ્યવસાય કહેવામાં આવે છે.