પરમાણુ ક્રમાંક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું કડી. વર્ણન.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:Atomic number depiction.jpg|thumb|right|Anપરમાણુ explanationક્રમાંકની of the superscripts and subscripts seen in atomic number notationસમજણ.]]
[[રસાયણ શાસ્ત્ર]] અને [[ભૌતિક શાસ્ત્ર]]માં, '''પરમાણુ ક્રમાંક''' (અથવા '''પ્રોટોન ક્રમાંક''') એ કોઈપણ તત્વની પરમાણુ નાભિમાં રહેલા [[પ્રોટોન]]ની સંખ્યા દર્શાવે છે. આને આ હિસાબે તેને નાભિના વિદ્યુત ભારનો ક્રમાંક પણ કહી શકાય છે. કોઇપણ આવેશરહિત [[પરમાણુ]] પર [[ઈલેક્ટ્રોન]]ની સંખ્યા પણ પરમાણુક્રમાંકની બરાબર હોય છે. રાસાયણિક તત્વોને એના ચઢતા પરમાણુ ક્રમાંક પ્રમાણેના ક્રમમાં વિશેષ રીતથી ગોઠવવાથી [[આવર્ત સારણી]]નું નિર્માણ થતું હોય છે. જેનાથી આ તત્વોના અનેક રાસાયણિક તેમ જ ભૌતિક ગુણ સ્વયંસ્પષ્ટ થઇ જાય છે. આને પારંપારિક રીતે અંગ્રેજી અક્ષર '''''Z''''' વડે દર્શાવાય છે. આ ક્રમાંક કોઈ પણ રાસાયણિક તત્વને અનન્ય રીતે બતાવે છે. વિદ્યુતભારની દ્રષ્ટિએ કોઈ પણ ભાર ન ધરાવનાર અણુઓમાં પ્રોટેઓન અને ઈલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે.
 
લીટી ૧૧:
* [[હાઈડ્રોજન]] - ૧
* [[હીલિયમ]] - ૨
* [[લિથિયમ]] - ૩
* [[ઑક્સીજન]] - ૮
* [[લીથિયમ]] -3
 
== સમસ્થાનિક ==
લીટી ૧૮:
 
{{Sci-stub}}
 
[[શ્રેણી:રસાયણવિજ્ઞાન]]