ખારાઘોડા (તા. દસાડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
નાનું Bot: Cosmetic changes
લીટી ૨૩:
footnotes = |
}}
'''ખારાઘોડા''' [[ભારત]]નાં [[ગુજરાત]] રાજ્યમાં [[કચ્છનું નાનું રણ|કચ્છનાં નાનાં રણરણના]]ના છેવાડે [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લાજિલ્લાના]]ના [[દસાડા તાલુકો|દસાડા તાલુકાતાલુકામાં]]માં આવેલું એક [[ગામ]] છે. મીઠા ઉદ્યોગના વિકાસને કારને આ ગામ મીઠાના વેપારનું એક અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં ખુબ મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠાના મોટા ભાગના વેપારીઓ ૮ કિ.મી. દૂર આવેલા [[પાટડી (તા. દસાડા)|પાટડી]] ગામમાં રહે છે.
 
== ઈતિહાસ ==
લીટી ૩૩:
સરકારી મીઠાની કંપની ''હિન્દુસ્તાન સોલ્ટ'' ના નામે ચાલે છે, જેનું પ્રારંભિક નામ ''ભારત સોલ્ટ'' હતું . હિન્દુસ્તાન સોલ્ટના પગરણ પછી મીઠાની પેઢીઓ નુકશાનમાં જવા લાગી. પરિણામે, અગરીયાઓની સહકારી મંડળી દ્વારા મીઠું પકવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. મીઠામાંથી આડપેદાસમાં [[બ્રોમાઇડ]] અને [[મેગ્નેશિયમ]] મળતું હોવાથી અહીં તેની પણ ફેકટરીઓ છે.
 
== વસ્તી ==
૨૦૦૧માં થયેલી વસ્તી ગણતરી મુજબ<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-url = http://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-date=2004-06-16|title= Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|access-date=2008-11-01|work= |publisher= Census Commission of India}}</ref>, ખારાધોડાની વસ્તી ૧૦,૯૨૭ હતી. જે પૈકી ૫૪% પુરુષો અને ૪૬% મહિલાઓ છે. ખારાઘોડાનું સરેરાશ સાક્ષરતા પ્રમાણ ૪૧% છે જે રાષ્ટ્રીય સરેરાશ (૫૯.૫%) કરતા નીચું છે: પુરુષ સાક્ષરતા પ્રમાણ ૫૨% છે જ્યારે ૨૯% સ્ત્રીઓ સાક્ષર છે. કુલ વસ્તીનાં ૧૬% છ વર્ષથી નાની વયના બાળકો છે.
 
લીટી ૩૯:
અહીંની એકમાત્ર હોસ્પીટલ હિંદુસ્તાન સોલ્ટ લિમીટેડ દ્વારા ચલાવવામાં આવે છે. ગામમાં અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવેલું એક પુસ્તકાલય પણ છે, જેમાં હજુ પણ ખુબજ સારા પુસ્તકોનો સંગ્રહ છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}