ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 43.250.156.1 (talk) દ્વારા કરેલ ફેરફારોને Aniket દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
લીટી ૭૫:
}}
}}
'''ઓઝોન''' ('''O<sub>3</sub>''' અથવા '''ત્રિપ્રાણવાયુ''') ત્રણ પ્રાણવાયુ પરમાણુથી બનેલો એક ત્રિઆણ્વિક અણુ છે. તે પ્રાણવાયુનું એક અપરરુપ છે જે બે પરમાણુ વાળા અપરરુપ (allotrope) દ્વિપ્રાણવાયુ (પ્રાણવાયુ વાયુ) જેટલું ચિરસ્થાયી નથી. ઓઝોન સામાન્ય તાપમાન અને દબાણે વાયુ સ્વરૂપમાં હોય છે. ઓઝોન પ્રાણીઓના શ્વસનતંત્રમાં જવાથી કે વનસ્પતીના સંપર્કમાં આવવાથી હાનિકારક અસર કરે છે આથી ક્ષોભમંડળ (tropsphere)માં તેને પ્રદૂષણ માનવામાં આવે છે. સમતાપમંડળ (stratosphere)માં સૂર્યના પારજાંબલી કિરણોને અવશોષી પૃથ્વી પર આ કિરણોથી જીવનનું રક્ષણ કરે છે.
 
==ઇતિહાસ==
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ