ભારતીય માનક સમય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૩:
'''ભારતીય માનક સમય''' ('''Indian Standard Time''' (IST)) એ સમયક્ષેત્ર છે જે [[ભારત]] અને [[શ્રીલંકા]] દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા(UTC) સાથે +૦૫:૩૦ ([[UTC+૫:૩૦|UTC+૫.૩૦]]) કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT(ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને '''E*''' ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.<ref>{{cite web | url = http://wwp.greenwichmeantime.com/info/timezone.htm | title = Military and Civilian Time Designations | access-date=૨ ડિસેમ્બર ૨૦૦૬| work=ગ્રિનિચ સરેરાશ સમય - Greenwich Mean Time (GMT)}}</ref>
 
ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. [[રેખાંશ]]ના પાયા પર, [[ઉત્તર પ્રદેશ]]ના [[અલ્હાબાદ]] નજીકના [[મિર્જાપુર]] ({{Coord|25.15|N|82.58|E|}})ના ઘડીયાળ ટાવરના આધારે કરાય છે, જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.<ref name="two-timing">{{cite web|url=http://www.hindustantimes.com/editorial-views-on/Edits/Two-timing-India/Article1-246310.aspx |title=Two-timing India|date=૨૦૦૭-૦૯-૦૪|work=હિન્દુસ્તાન ટાઇમ્સ|access-date=૨૦૧૨-૦૯-૨૪|archive-date=2013-05-09|archive-url=https://web.archive.org/web/20130509095810/http://www.hindustantimes.com/editorial-views-on/Edits/Two-timing-India/Article1-246310.aspx|url-status=dead}}</ref>
 
સમયક્ષેત્ર માહિતી કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ નામથી થાય છે.