ઓગસ્ટ ૧૭: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 122.170.189.34 (talk)એ કરેલો ફેરફાર 414903 પાછો વાળ્યો
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૩૬ – બ્રિટિશ સંસદે જન્મ, મરણ અને લગ્નની નોંધણી માટેનો કાયદો પસાર કર્યો.
* ૧૯૪૫ – જ્યોર્જ ઓરવેલની નવલકથા ''એનિમલ ફાર્મ'' સૌ પ્રથમ પ્રકાશિત થઈ.
* ૧૯૪૭ – [[રેડક્લિફ રેખા]], [[ભારત]] અને [[પાકિસ્તાન]] વચ્ચે સ્થપાયેલી સરહદી વહેંચણી જાહેર કરાઇ.
* ૧૯૮૨ – [[જર્મની]]માં જાહેર જનતા માટે પ્રથમ [[સી.ડી.]] (CDs) રજુ કરાઇ.
* ૧૯૮૮ – [[પાકિસ્તાન]]નાંના પ્રમુખરાષ્ટ્રપતિ મુહમ્મદ ઝિયા-ઉલ-હક્કનીહક હત્યાઅને કરાઇ,અમેરિકાના તેમનુંરાજદૂત વિમાનઆર્નોલ્ડ બોંબરાફેલ વિસ્ફોટવિમાન વડેદુર્ઘટનામાં તોડીમાર્યા પાડવામાં આવ્યુંગયા.
* ૧૯૯૮ – લ્યુઇન્સ્કી કૌભાંડ: અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ટેપ કરેલી જુબાનીમાં સ્વીકાર્યું કે વ્હાઇટ હાઉસની ઇન્ટર્ન મોનિકા લ્યુઇન્સ્કી સાથે તેમના "અયોગ્ય શારીરિક સંબંધો" હતા; તે જ દિવસે તેમણે રાષ્ટ્ર સમક્ષ સ્વીકાર કર્યો કે તેમણે સંબંધો વિશે "લોકોને ગેરમાર્ગે દોર્યા" હતા.
*
* ૨૦૦૮ – અમેરિકન તરવૈયો માઇકલ ફેલ્પ્સ એક ઓલિમ્પિક ગેમ્સમાં આઠ ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ વ્યક્તિ બન્યો.
 
== જન્મ ==
* ૧૮૬૪ – [[ચાર્લ્સ કૂલે]], અમેરિકન સમાજશાસ્ત્રી (અ. ૧૯૨૯)
* ૧૮૯૭ - [[ઝવેરચંદ મેઘાણી]], રાષ્ટ્રીય શાયર, ગુજરાતી લોકસાહિત્યકાર(અ.૧૯૪૭)
* ૧૯૦૮ – [[અબ્દુલગની દહીંવાલા]], ગુજરાતી કવિ (અ. ૧૯૮૭)
*
* ૧૯૩૨ – [[વી. એસ. નાયપોલ]], [[નોબૅલ પારિતોષિક]] વિજેતા [[અંગ્રેજી]] સાહિત્યકાર (અ. ૨૦૧૮)
* ૧૯૪૪ – [[લેરી એલિસન]], અમેરિકન ઉદ્યોગપતિ
* ૧૯૭૮ – [[દિશા વાકાણી]], ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી
*
 
== અવસાન ==
* ૧૯૦૯ – [[મદનલાલ ધિંગરા]], ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૮૩)
*
 
*
== તહેવારો અને ઉજવણીઓ ==
*