તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૧૪૪:
| સ્થિતિ = યોગ્ય
}}
'''તાલાલા''' (કે '''તાલાળા''' કે '''તાલાલા (ગીર)''' કે '''તાલાળા (ગીર)''')<ref>{{cite web|url=http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/index.htm|title=તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ|quote=તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ પર, "તાલાલા તાલુકો" લખાયેલું છે.|access-date=૨ જાન્યુઆરી ૨૦૧૬|archive-date=2010-12-16|archive-url=https://web.archive.org/web/20101216064458/http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/index.htm|url-status=dead}}</ref>[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ જિલ્લા]]ના એક તાલુકા [[તાલાલા તાલુકો|તાલાલા તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે [[હીરણ નદી]] વહે છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે.
 
તાલાળા [[ગીર કેસર કેરી|કેસર કેરી]] અને ગીરના ડાલમથ્થા કહેવાતા [[એશીયાઇ સિંહ]] માટે ખુબ પ્રખ્યાત છે.