મિઝોરમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 0 sources and tagging 2 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૭:
== ભૂગોળ ==
મિઝોરમ ચારે બાજુ જમીનથી ઘેરાયેલું રાજ્ય છે, જેનો દક્ષિણ ભાગ ૭૨૨<ref name="ppimizo">[http://www.mizoram.gov.in/documents/19/1e418678-5683-4eb0-a809-42c143257876 ECONOMIC SURVEY, MIZORAM 2012-13] {{Webarchive|url=https://web.archive.org/web/20150428073027/http://www.mizoram.gov.in/documents/19/1e418678-5683-4eb0-a809-42c143257876|date=28 April 2015}} Planning & Programme Implementation, Department Government of Mizoram (2013)</ref> કિમીની આંતર રાષ્ટ્રીય સરહદ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે છે, જ્યારે ઉત્તરી સરહદ [[મણિપુર]], આસામ અને [[ત્રિપુરા]]<nowiki/>ને સ્પર્શે છે. મિઝોરમ ભારતનું પાંચમું સૌથી નાનું રાજ્ય છે અને ૨૧,૦૮૭ ચો. કિમી.નો વિસ્તાર ધરાવે છે. મિઝોરમ 21°56'N to 24°31'N, અને 92°16'E to 93°26'E અક્ષાંસ-રેખાંશ વચ્ચે આવેલું છે.<ref name="ripa">Rintluanga Pachuau, pagal Mizoram: A Study in Comprehensive Geography, {{ISBN|978-81-7211-264-6}}, Chapter 3</ref> રાજ્યની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ઉત્તર-દક્ષિણ વચ્ચે મહત્તમ અંતર ૨૮૫ કિમી અને પૂર્વ-પશ્ચિમ વચ્ચેનું મહત્તમ અંતર ૧૧૫ કિમી છે.<ref name="ripa" />
[[File:Champhai,_Mizoram,_from_south,_with_Zotlang_in_the_foreground.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Champhai,_Mizoram,_from_south,_with_Zotlang_in_the_foreground.jpg|thumb|274x274px|મિઝોરમનું{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} ભુપૃષ્ઠ મોટાભાગે પર્વતીય અને ખીણોનું બનેલું છે. મોટા ભાગના ગામો અને નગરો પર્વતોની બાજુમાં આવેલા છે.]]
 
== જિલ્લાઓ ==
[[File:Mizoramdistrictsmap.png|link=https://en.wikipedia.org/wiki/File:Mizoramdistrictsmap.png|right|thumb|મિઝોરમના{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} જિલ્લાઓ]]
મિઝોરમ રાજ્યમાં કુલ ૮ જિલ્લાઓ આવેલા છે: