સરપદડ (તા. પડધરી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનુંNo edit summary
 
લીટી ૨૭:
}}
 
'''સરપદડ (તા. પડધરી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો| રાજકોટ જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[ પડધરી તાલુકો| પડધરી તાલુકા]]માં આવેલું એક ગામ છે. સરપદડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]],[[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા,જવાહરલાલ વિધાલય નામનિ હાઇસ્કુલ આવેલા છે, જેમાઆશતેજેમા આશતે દસેક ગામનાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.આ હાઈસ્કૂલ ની ફરતે રાજાશાહી વખત ની મોટી દીવાલ આવેલી છે જે સંપૂર્ણરીતે પથ્થરથી બનેલી છે તેમાં જ [[પંચાયતઘર]] , [[આંગણવાડી]] આવેલી છે.તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામ ની વચ્ચે આશરે ૧૫-૨૦ ગામો ને જોડતો મોટો પુલ આવેલો છે.જે [[ડોન્ડી]] નદી ઉપરથી પસાર થાય છે. [[ડોન્ડી]] નદી ના કિનારે ભરવાડ સમુદાય ના નેસ આવેલા છે.
સરપદડ ગામમાં શ્રી સેવા મંડળ સરપદડ નામની વરસો જુની સંસ્થા આવેલી છે. જે સંસ્થા ગામના અઢારે વરણ માટે સેવાકિય પ્રવૃત્તિઓ કરે છે. હાલ આ સંસ્થામાં ગામના જ શ્રી હસમુખ ભાઇ ઘેલા ભાઇ લુણાગરિયા પ્રમુખ તરિકે સેવા આપે છે. જેમનો સંપર્ક મો
ન. ૯૮૭૯૭ ૯૯૩૩૩ છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}