પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Dilipdutt2050 (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary ટેગ: Reverted |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું Dilipdutt2050 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૧:
'''પટેલ''' અથવા '''પાટીદાર''' અથવા '''કણબી''' એ [[ભારત]] દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યની એક મુખ્ય [[જ્ઞાતિ]] છે.
== ઇતિહાસ ==
તેઓ કુર્મઋષિનાં વંશજો હોવાનુ મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતાં.
[[પંજાબ]]માં ઘણો સમય સ્થિર રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓનાં આક્રમણોને કારણે [[પંજાબ]] માંથી છુટા પડેલા સમુહે પોતાની અસલ ભુમિ અને જાત વિસ્મૃત ન થઈ જાય તે માટે [[પંજાબ]] નાં કરડવા વિસ્તારનાં અસલી વતનીઓએ '''કરડવા કુર્મી''' અને લેયા અથવા લેહ વિસ્તારનાં વતનીઓ '''લેયા કુર્મી''' એવા વિશેષણો ધારણ કરીને ગંગા જમનાની ખોણો તરફ આગળ વધીને ઉતર [[હિન્દુસ્તાન]] માં પોતાનો જમાવ કરતી કરતી મધ્ય હિંદ એજન્સી, મધ્યપ્રાંત, ખાનપ્રદેશ અને છેવટે [[વિક્રમ સંવત]] ૭૦૦ ની આસપાસ [[ગુજરાત]] માં આવીને વસ્યા હતાં. ત્યારબાદ કાળક્રમે કુર્મી શબ્દ પરથી કુનબી અને પછીથી અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો છે. કડવા પાટીદાર ની કુળદેવી [[ઉમિયા માતાજી નુ મંદિર]] ઉંઝામા આવેલુ છે તથા લેઉવા પાટીદારો ના કુળદેવી મા ખોડલ નું મંદિર ખોડલધામ રાજકોટ જિલ્લાના [[જેતપુર]] તાલુકાના [[કાગવડ (તા. જેતપુર)|કાગવડ]] ગામે છે.
== વ્યુત્પતિ ==
લીટી ૧૨:
=== પાટીદાર ===
ગુજરાતમાં પટેલ શબ્દની શરુઆત થયે લગભગ ૩૦૦ વર્ષ થઈ ગયાં હતાં.
પાટીદાર= પત્તિદાર = પટ્ટદાર = જમીનદાર, પાટી = જમીનદાર = હોવું , પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.
=== મુખી ===
ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ. ૧૪૧૨થી ઈ.સ. ૧૫૭૩) ગામડાંઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા. મુખી એટલે મુખત્યાર,પટેલ, નેતા અથવા આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે.
આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલ શબ્દના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખીના (પટેલનાં) સગાંવહાલાં અને સંબંધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરુઆત લગભગ ઈ.સ. ૧૪૦૦ પછી થયેલી જણાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટિલ શબ્દ છે.
=="પટેલ હોટલ" ==
લીટી ૩૨:
* [[સરદાર વલ્લભભાઈ પટેલ]]
==બાહ્ય કડીઓ==
* [http://bhojaldham.org/gujrati/index.html પટેલ સમાજના સંત ભોજલરામ બાપા વિશે] {{Webarchive|url=https://web.archive.org/web/20111202005757/http://bhojaldham.org/gujrati/index.html |date=2011-12-02 }}
{{Reflist}}
[[શ્રેણી:જ્ઞાતિ]]
[[શ્રેણી:ભારતની જ્ઞાતિઓ]]
|