એમ. વિશ્વેશ્વરૈયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવુ પાન શરુ કરેલ છે
 
મારા પ્રયોગપૃષ્ઠ પરથી
લીટી ૧:
{{Infobox officeholder
| name = Mએમ. Visvesvarayaવિશ્વેશ્વરૈયા
| honorific-prefix = [[Sir#India|Sir]]સર
| honorific-suffix =
| honorific-suffix = [[Order of the Indian Empire|KCIE]] ([[Commander (order)|Knight Commander]]), [[Indian Academy of Sciences|FASc]]
| native_name = મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા<br/>ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯ
| birth_name = Mokshagundam Visvesvaraya
| image = Vishveshvarayya in his 30's.jpg<!--DO NOT CHANGE THE SPELLING!-->
| image_size =
| caption = Sirસર Mએમ. Visvesvarayaવિશ્વેસરય્યા in his 40s
| monarch1 = [[Krishnaકૃષ્ણરાજ Rajaવાડિયાર Wadiyar IVચતુર્થ]]
| order1 = 19thમૈસૂર [[Listરાજ્યના of૧૯મા Diwans of Mysore|Diwan of the Mysore Kingdom]]દિવાન
| predecessor1 = [[Tટી. Anandaઆનંદ Rao]]રાવ
| successor1 = [[Mએમ. Kantaraj Urs]]કાંતારાજ
| birth_date = {{Birth date|df=yes|18601861|9|15}}
| birth_place = [[Muddenahalli]]મુદેનેહલાદી, [[Kingdomચિક્કબલ્લાપુરા, ofમૈસુર Mysore]]રાજ્ય (nowવર્તમાન [[Karnatakaકર્ણાટક]], [[Indiaભારત]])
| death_date = {{death date and age|1962|04|1412|1860|09|15|df=y}}
| death_place = [[Bangaloreબેંગ્લોર]], Karnataka[[કર્ણાટક]], India[[ભારત]]
| nationality = Indianભારતીય
| alma_mater = {{ublist|સેન્ટ્રલ કોલેજ, બેંગ્લોર |એંજીનીયરિંગ કોલેજ, પુણે |મદ્રાસ વિશ્વવિદ્યાલય |મુંબઈ વિશ્વવિદ્યાલય}}
| alma_mater = {{ublist|[[Central College of Bangalore|Central College, Bangalore]] |[[College of Engineering, Pune]] |[[University of Madras]] |[[University of Bombay]]}}
| profession = Civilઇજનેર Engineerઅને and Statesmanરાજનેતા
| term_start1 = 1912૧૯૧૨
| term_end1 = 1918૧૯૧૮
| awards = [[Bharatભારત Ratnaરત્ન]] (1955૧૯૫૫)
}}
'''સર મોક્ષગુંડમ્‌ વિશ્વેશ્વરૈયા''' ([[સપ્ટેમ્બર ૧૫|૧૫ સપ્ટેમ્બર]] ૧૮૬૦ – [[એપ્રિલ ૧૪|૧૪ એપ્રિલ]] ૧૯૬૨) એ ભારતીય ઇજનેર, રાજનેતા અને [[મૈસૂર]]ના ૧૯મા દિવાન (૧૯૧૨ – ૧૯૧૯) હતા. લોકકલ્યાણના કાર્યોમાં તેમના યોગદાન બદલ જ્યોર્જ પંચમ દ્વારા તેમને બ્રિટીશ ભારતીય સામ્રાજ્યના નાઈટ કમાન્ડરની ઉપાધિ આપવામાં આવી હતી. તેમણે [[એશિયા]]ની શ્રેષ્ઠ અને ત્રીજી સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજ [[ઇજનેરી મહાવિદ્યાલય, પુણે]]માંથી ઇજનેરની પદવી મેળવી હતી. તેમને ૧૯૫૫માં ભારતનું સર્વોચ્ચ સન્માન [[ભારત રત્ન]] એનાયત થયું હતું. તેમનો જન્મદિવસ, ૧૫ સપ્ટેમ્બર, તેમની સ્મૃતિમાં [[ભારત]], [[શ્રીલંકા]] અને [[ટાન્ઝાનિયા]]માં ‘એન્જિનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ મૈસૂર શહેરના ઉત્તર-પશ્ચિમ ઉપનગરમાં કૃષ્ણા રાજસાગર બંધના મુખ્ય ઇજનેર હતા અને [[હૈદરાબાદ]] શહેર માટે [[પૂર]] સંરક્ષણ પ્રણાલીના મુખ્ય ઇજનેરોમાંના એક તરીકે પણ સેવા આપી હતી.
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{ભારત રત્ન}}
 
સર મોક્ષાગુંડમ વિશ્વેસવરૈયા કે જેઓ 'એમવી'ના નામે જાણીતા હતા તેઓ સિવિલ ઇજનેર,મુત્સદી અને તે વખતનાં મૈસુર રાજ્યના દિવાન હતાં. તેમનાં ઇજનેરી ક્ષેત્રના પ્રદાન બદલ દેશનો સર્વોચ્ય " ભારત રત્ન"નો ખીતાબ આપવામાં આવ્યો હતો. તેમનાં જન્મદિવસે ભારત,શ્રીલંકા અને ટાન્ઝાનીયા જેવા દેશોમાં "ઈજનેર દિવસ"થી ઉજવવામાં આવે છે.
 
[[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
{{ભારત રત્ન}}