મારુ નામ રાજન શાહ છે. અભ્યાસે મીકેનીકલ એન્જીનીયર છુ અને છેલ્લા વીસ વરસ થી વાનકુવર કેનેડામા રહું છું.મને વાંચનનો શોખ છે.

Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-2यह सदस्य हिन्दी भाषा का मध्यम स्तर का ज्ञान रखते हैं।
en-3આ સભ્યની ખૂબ જ સારી જાણકારી હોવાથી તે અંગ્રેજી માં પ્રદાન કરી શકે છે.
Search user languages
આ સભ્ય હિંદુ છે.