ભૂપત વડોદરિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
માહિતી ચોકઠું
 
લીટી ૧:
{{Infobox writer
| name = ભૂપત વડોદરિયા
| image =
| image_size =
| birth_date = {{Birth date|1929|02|19|df=y}}
| birth_place = [[ધ્રાંગધ્રા]], [[ગુજરાત]]
| death_date = {{Death date and age|2011|11|04|1929|02|19|df=y}}
| death_place = [[અમદાવાદ]]
}}
'''ભૂપતભાઇ વડોદરિયા''' (૧૯ ફેબ્રુઆરી ૧૯૨૯ - ૪ ઓક્ટોબર ૨૦૧૧) ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમણે પોતાનું પ્રકાશન શરૂ કરતા પહેલાં ગુજરાતના વિવિધ સમાચારપત્રો અને [[ગુજરાત સરકાર]]ના માહિતી ખાતામાં નિયામક તરીકે કામ કર્યું હતું. તેમણે પચાસ કરતાં વધુ પુસ્તકો લખ્યા છે.