બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 114.31.184.132 (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
લીટી ૧૧:
ઉરુતદસ્ય યદ્‌વૈશ્ય પાદાભ્યાં શુદ્રો અજાયતઃ ॥}}
 
અર્થાત બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી જન્મ્યા છે, ક્ષત્રિય તેમના બાવડાંમાંથી, વૈશ્ય તેમની વરદાનથી અને શુદ્ર તેમના પગમાંથી જન્મ્યાં છે, એવી માન્યતા છે,પણ એવું છે નઇ કેમ કે આપડે બધા પ્રથમ પુરુષ મનું ની પેઢી માથી જ આવીએ છીએ.
 
બ્રાહ્મણો પુરાતન કાળથી સનાતન ધર્મનું પાલન કરતા આવ્યા છે અને બ્રાહ્મણોને સુચિત કરાયેલ કામ કરતા આવ્યા છે, જેમકે વેદનો અભ્યાસ કરવો, ધર્મનું પાલન કરવું અને ધર્મ બતાવવો, વેદોક્ત કર્મકાંડ કરવું, વેદની વિવિધ શાખા જ્યોતિષશાસ્ત્ર, યોગ, સંગીત, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, નૃત્ય, અર્થશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આપવું.