ઇન્દ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું type = hindu
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
{{ગુજરાતી વિશ્વકોશ}}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૯:
'''ઇન્દ્ર''' ({{IPAc-en|ˈ|ɪ|n|d|r|ə}}, {{Lang-sa|इन्द्र}}) ભારતીય ઉપખંડના સૌથી મહત્વના [[હિંદુ ધર્મ]] અનુસાર તેમના દેવતાઓ પૈકીના એક છે.<ref name="Berry1996p20">{{cite book|url=https://books.google.com/books?id=ouWxrcybsxIC&pg=PA20|title=Religions of India: Hinduism, Yoga, Buddhism|publisher=Columbia University Press|year=૧૯૯૬|isbn=978-0-231-10781-5|pages=૨૦–૨૧|author=Thomas Berry}}</ref> ઇન્દ્રને બુદ્ધ ધર્મમાં રક્ષક દેવ,<ref name="Baroni2002p153">{{cite book|url=https://books.google.com/books?id=smNM4ElP3XgC&pg=PA153|title=The Illustrated Encyclopedia of Zen Buddhism|publisher=The Rosen Publishing Group|year=૨૦૦૨|isbn=978-0-8239-2240-6|page=૧૫૩|author=Helen Josephine Baroni}}</ref> અને જૈન ધર્મમાં પ્રથમ સ્વર્ગ સૌધર્મકલ્પના રાજા કહે છે.<ref name="Owen2012p25">{{cite book|url=https://books.google.com/books?id=vHK2WE8xAzYC&pg=PA25|title=Carving Devotion in the Jain Caves at Ellora|publisher=BRILL Academic|year=૨૦૧૨|isbn=90-04-20629-9|page=૨૫|author=Lisa Owen}}</ref> તેઓ ત્રણ લોક (પૃથ્વીલોક, સ્વર્ગલોક અને પાતાળલોક) પૈકીના સ્વર્ગલોકના રાજા કહેવાય છે. તેમનું શસ્ત્ર વજ્ર હતું. આ સિવાય ગ્રીક સંસ્કૃતિમાં તેમને સમાન દેવ ''ઝિયસ'' અને રોમન સંસ્કૃતિમાં ''જ્યુપિટર'' છે. પારસી ધર્મમાં ઇન્દ્રને ''આહુરા મઝદા'' કહે છે.<ref name="Berry1996p20" /><ref>{{cite book|url=https://books.google.com/books?id=EUsqAAAAYAAJ|title=The Hinduism Omnibus|publisher=Oxford University Press|year=૨૦૦૩|isbn=978-0-19-566411-9|page=૮૧|author=T. N. Madan}}</ref><ref>{{cite book|url=https://books.google.com/books?id=lDc9AAAAIAAJ&pg=PA280|title=The Indian Theogony|publisher=Cambridge University Press|year=૨૦૧૫|pages=૨૮૦–૨૮૧|author=Sukumari Bhattacharji}}</ref>
 
== બાહ્ય કડી ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
== સંદર્ભ ==
{{Reflist}}