રોઝડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistryએ રોજડીને રોઝડી પર ખસેડ્યું: સાચું નામ.
નાનું રોઝડી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox ancient site
|name = રોજડીરોઝડી
|native_name =
|alternate_name =
લીટી ૩૬:
|notes =
}}
'''રોજડીરોઝડી''' એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સ્થળ છે. આ સ્થળ ભારતના [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]ના [[ગોંડલ|ગોંડલ તાલુકા]]માં [[ભાદર નદી]]ના ઉત્તર કાંઠે આવેલું છે. તે ઇસ પૂર્વે ૨૫૦૦ થી ઇસ પૂર્વે ૧૭૦૦ સુધી સતત વસવાટ ધરાવતું હતું.
 
== સમયરેખા ==
ગુજરાત સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ખાતે યુનિવર્સિટી મ્યુઝિયમ દ્વારા ૧૯૮૨ થી ૧૯૯૫ દરમિયાન સાત વાર થયેલા ખોદકામો પરથી રોજડીમાંરોઝડીમાં વસવાટના ત્રણ ગાળાઓ પાડવામાં આવ્યા છે, જેને રોજડીરોઝડી A, B અને C કહેવાય છે. રોજડીનીરોઝડીની સમયરેખા વીસ રેડિયોકાર્બન તારીખોએ નીચે પ્રમાણે રોજડીનારોઝડીના ઘટનાક્રમનો અંદાજ કાઢવામાં મદદ કરી છે:<ref name="possehl">Possehl, Gregory. (2004). ''The Indus Civilization: A contemporary perspective'', New Delhi: Vistaar Publications, ISBN 81-7829-291-2, pp.82-6.</ref>
 
* રોજડીરોઝડી C ૧૯૦૦-૧૭૦૦ ઇસ પૂર્વે
* રોજડીરોઝડી B ૨૨૦૦-૧૯૦૦ ઇસ પૂર્વે
* રોજડીરોઝડી A ૨૫૦૦-૨૨૦૦ ઇસ પૂર્વે
 
== સ્થાપત્ય ==
રોજડીમાંરોઝડીમાં બે મોટા ખોદકામો કરવામાં આવ્યા છે. જેમને દક્ષિણ ખોદકામ અને મુખ્ય માર્ગ ખોદકામ તરીકે ઓળખાય છે. બાહ્ય રસ્તા પર પદ્ધતિસરનું અને સ્થળના ઉત્તર ભાગમાં આવેલા જુદાં માળખામાં પણ ખોદકામ કરવામાં આવ્યું છે. આ બધાં રોજડીરોઝડી C (ઈસ પૂર્વે બે હજાર વર્ષ) સમયગાળાનું યોગ્ય રીતે સચવાયેલું બાંધકામ છે. રોજડીનારોઝડીના ઘરો પથ્થરના પાયા પર અને તેની પર કદાચ માટીની દિવાલો વડે બંધાયેલા હતા. કોઇ પણ પ્રકારની ઇંટો (કાચી અથવા પાકી) ખોદકામ દરમિયાન મળી નથી. કૂવા, નહાવાની ઓરડીઓ કે શેરી ગટરો પણ મળી નથી.<ref name="possehl" />
 
== સંસ્કૃતિ ==
રોજડીમાંરોઝડીમાં મળેલા મોટાભાગનાં વાસણો મજબૂત અને યોગ્ય રીતે ગૂંદેલ લાલ માટીના બનેલા છે. રોજડીમાંથીરોઝડીમાંથી મળેલા વાસણોમાંથી અડધાથી વધુ વાસણો હાથા વાળા વાટકાંઓ છે. વાસણો પર મોટાભાગે ચિત્રો અથવા [[સરસ્વતી લિપિ]]માં લખાણો જોવા મળ્યા છે. વાસણોની કિનારીઓ પર હડપ્પીય લખાણ પણ જોવા મળેલ છે. પાંચ (ચાર સંપૂર્ણ અને એક તૂટેલ) તાંબા અથવા કાંસાની કુહાડીઓ મળી છે જે રોજડીરોઝડી C સમયગાળાની છે. ઔદ્યોગિક અને ઉત્પાદન ક્રિયાઓની કોઇ નિશાનીઓ રોજડીનારોઝડીના બધાં જ સમયગાળામાં મળી નથી. જેથી તે મોટાભાગે ખેડૂતોનું ગામ હોવાનું સૂચન કરે છે.<ref>{{Cite web|url=https://www.researchgate.net/publication/303971419_Plants_and_Harappan_subsistence_An_example_of_stability_and_change_from_Rojdi|title=Plants and Harappan subsistence: An example of stability and change from Rojdi|website=ResearchGate|language=en|access-date=2017-05-17}}</ref>
 
== સંદર્ભ ==