મગફળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:8100:3987:A744:2AD0:4A4C:6432:5273 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
લીટી ૨:
'''મગફળી''' એ એક વનસ્પતિ છે, જે તેલિબીયાં આપતી વનસ્પતિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. [[ગુજરાત]] રાજ્યમાં, એમાં પણ ખાસ કરીને [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં મગફળીની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. આમ મગફળી એ ગુજરાત રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે મહત્વ ધરાવતો પાક છે. મગફળી વનસ્પતિમાંથી મેળવાતા પ્રોટીન માટેનો સુલભ અને સસ્તો સ્ત્રોત છે. મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ માંસમાં રહેલા પ્રોટીનની તુલનામાં ૧.૩ ગણું, ઇંડામાં રહેલા પ્રોટીનની તુલનામાં ૨.૫ ગણું તેમ જ ફળોમાં રહેલા પ્રોટીન કરતાં ૮ ગણું વધારે હોય છે.
== મગફળીના ઉત્પાદન માટે ભૌગોલિક કારકો ==
 
સામાન્ય રીતે મગફળીનું વાવેતર જૂન- જુલાઇ મહિનામાં કરવામાં આવે છે.
* ઉત્પાદક કટિબંધ - મગફળીનો છોડ ઉષ્ણ કટિબંધની વનસ્પતિ છે.
* તાપમાન - ૨૨ થી ૨૫ ડીગ્રી સેન્ટિગ્રેડ
* વરસાદ - ૬૦ થી ૧૩૦ સે.મી. વરસાદ જરુરી હોય છે.
* માટી - હલકી दोमट માટી ઉત્તમ હોય છે. માટી કરકરી તેમ જ પોલાણવાળી હોવી જોઇએ.
 
== મગફળીનો ઉપયોગ ==
 
Line ૧૭ ⟶ ૨૫:
[[શ્રેણી: ખેતી]]
[[શ્રેણી:વનસ્પતિ]]
ણી[[શ્રેણી: સૂકોમેવો]]
[[શ્રે
 
ણી: સૂકોમેવો]]
Audi
Marcides
Rolls Royce
Bichari
Koeinigseggregera
Volvo