ઢાંચાની ચર્ચા:ચર્ચાપાનું
છેલ્લી ટીપ્પણી: આ ઢાંચા વિશે વિષય પર YmKavishwar વડે ૯ વર્ષ પહેલાં
આ ચર્ચા પાનું ચર્ચાપાનું ઢાંચોમાં સુધારા માટે છે. |
|
આ ઢાંચા વિશે
ફેરફાર કરોઆ ઢાંચો દરેકે લેખ બનાવ્યા બાદ તેના ચર્ચાના પાને ઉપરના ભાગે મૂકી દેવો. આ ઢાંચો ત્યાં મૂકવાથી ઢાંચામાં તૈયાર કરેલી ચર્ચાપાના અંગેની માર્ગદર્શિકા ત્યાં ઉમેરાઇ જશે. યાદ રાખો કે વિકિપીડિયાના સક્રિય સદસ્યોને તો ખબર જ છે કે ચર્ચાપાનું શું છે પણ હજારો એવા લોકો કે જે વિકિપીડિયાના સદસ્ય નથી પણ માહિતી સર્ચ કરીને લેખ સુધી પહોચ્યા છે, એવા અનામી યોગદાન કરનારાઓ કે જે વિકિપીડિયામાં સભ્યખાતું ધરાવતા નથી તેમજ નવા જ બનેલા સભ્યોને જરુરી માહિતી અને ગાઇડલાઇન મળી રહે તે માટે છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૪૦, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)