વર્લ્ડ રેસલીંગ એન્ટરટેઇનમેન્ટ, ઇન્ક. ( ડબ્લ્યુડબ્લ્યુઇ )જાહેરમાં વેપાર કરે છે, જેની પર ઇન્ટીગ્રટેડ મિડીયા (integrated media)નો ખાનગી અંકુશ છે (જે ટેલિવીઝન (television), ઇન્ટરનેટ (Internet) અને જીવંત ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે) અને રમત મનોરંજન (sports entertainment) પૂરી પાડતી કંપની છે જે મુખ્યત્વે વ્યાવસાયિક કુસ્તી (professional wrestling)ની સાથે મોટો આવક સ્ત્રોતો (revenue sources) પણ ઊભા કરે છે, જે ફિલ્મ (film), સંગીત (music), પ્રોડક્ટ પરવાના અને સીધી પેદાશના વેચાણ મારફતે આવે છે. વિન્સ મેકમેહોન (Vince McMahon) સૌથી વધુ હિસ્સો ધરાવતા માલિક (majority owner) અને કંપનીના અધ્યક્ષ (Chairman) છે અને તેમની પત્ની લિન્ડા મેકમેહોન (Linda McMahon) ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર (Chief Executive Officer) (સીઇઓ)નો હોદ્દો ધરાવે છે. તેમની સાથે તેમના બાળકો શાને મેકમેહોન (Shane McMahon) ગ્લોબલ મિડીયાના એક્ઝિક્યુટવ વાઇસ પ્રેસીડંટ છે સ્ટીફની મેકમેહોન-લેવેન્કસ્કી (Stephanie McMahon-Levesque) ટેલેન્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસીડંટ છે. મેકમેહોન ડબ્લ્યુડબ્લ્યુઇના આર્થિક હિસ્સામાં આશરે 70 ટકા અને કંપનીમાં 96 ટકા જેટલો મતાધિકાર ધરાવે છે.

World Wrestling Entertainment
Public (NYSEWWE)
ઉદ્યોગProfessional wrestling, sports entertainment
સ્થાપના1952
મુખ્ય કાર્યાલયStamford, Connecticut, U.S.
મુખ્ય લોકોVince McMahon (Chairman)
Linda McMahon (CEO)
Shane McMahon, Executive Vice President of Global Media
Stephanie McMahon-Levesque, Executive Vice President of Talent Relations, Live Events and Creative Writing.
આવકIncrease $526.5 million USD (2008)[]
સંચાલન આવકIncrease $70.3 million USD (2008)[]
ચોખ્ખી આવકDecrease $45.4 million USD (2008)[]
કર્મચારીઓ570 (December 2007, excluding wrestlers)[]
વેબસાઇટOfficial Site
Corporate WWE Web Site

કંપનીનું વડુમથક સ્ટેમફોર્ડ કનેક્ટીકટ (Stamford, Connecticut) ખાતે આવેલું છે જ્યારે લોસ એંજલસ (Los Angeles), ન્યુ યોર્ક સિટી (New York City), લંડન (London) અને ટોરંટો (Toronto)માં ઓફિસો આવેલી છે. કંપનીને વર્લ્ડ રેસલીંગ ફેડરેશન એન્ટરટેઇનમેન્ટ, ઇન્ક.,માં રૂપાતંરીત કરવામાં આવી તે પહેલા તે ટાઇટન સ્પોર્ટ્સના નામે જાણીતી હતી અને તાજેતરમાં જ વર્લ્ડ રેસલીંગ એન્ટરટેઇનમેન્ટ, ઇન્ક તરીકે રૂપાંતરીત થઇ છે. ડબ્લ્યુડબ્લ્યુઇએ વ્યાવસાયિક કુસ્તી, નકલી (simulated) રમતો (sport) જેમાં કુ્સ્તી (wrestling)ની સાથ ભૂમિકા (acting) અને થિયેટર (theatre)નો સમાવેશ થાય છે તેની પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. હાલમાં તે વિશ્વમાં વ્યાવસાયિક કુસ્તીને સૌથી વધુ પ્રોત્સાહન (professional wrestling promotion) પૂરું પાડતી કંપની છે અને વીડીયોનુ વિસ્તરિત ગ્રંથાલય (extensive library of videos) ધરાવે છે જે વ્યાવસાયિક કુસ્તીના દર્શનીય ઇતિહાસનો નોંધપાત્ર હિસ્સો પૂરો પાડે છે. આ પ્રમોશન અગાઉ કેપિટોલ રેસલીંગ કોર્પોરેશન તરીકે અસ્તિત્વમાં હતું જેણે વર્લ્ડ વાઇડ રેસલીંગ ફેડરેશન (ડબ્લ્યુડબ્લ્યુએફ)ના બેનર હેઠળ પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતું અને બાદમાં તે વર્લ્ડ રેસલીંગ ફેડરેશન (ડબ્લ્યુડબ્લ્યુએફ)તરીકે જાણીતી થઇ હતી. ડબ્લ્યુડબ્લ્યુઇ ત્રણ બ્રાન્ડ હેઠળ પ્રોત્સાહન પૂરું પાડે છેઃ રો (Raw), સ્મેકડાઉન (SmackDown) અને ઇસીડબ્લ્યુ (ECW). ડબ્લ્યુડબ્લ્યુઇ ત્રણ વૈશ્વિક શિર્ષકો (world titles)નું ઉદભવસ્થાન છેઃ ડબ્લ્યુડબ્લ્યુઇ ચેમ્પીયનશીપ (WWE Championship), વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પીયનશીપ (World Heavyweight Championship) અને ઇસીડબ્લ્યુ ચેમ્પીયનશીપ (ECW Championship).

કંપનીનો ઇતિહાસ

ફેરફાર કરો

કેપિટોલ રેસલીંગ

ફેરફાર કરો
રોડરિક જેમ્સ “જેસ” મેકમેહોન (Roderick James "Jess" McMahon) બોક્સીંગને પ્રોત્સાહન પૂરું પાડનારા હતા જેમની સિદ્ધિઓમાં જેસ વિલાર્ડ (Jess Willard) અને જેક જોહ્નસન (Jack Johnson) વચ્ચે 1915માં એક આક્રમક રમતના સહ આયોજક તરીકેનો સમાવેશ થાય છે.  1926માં ટેક્સ રિકકાર્ડ (Tex Rickard) સાથે કામ કરતા (જેમણે ખરેખર આ પ્રકારની અલબત્ત 1939 અને 1948ની વચ્ચે મેડીસોન સ્ક્વેર ગાર્ડન (Madison Square Garden) ખાતે યોજાતી કુસ્તીઓને ધિક્કારી હતી)તેમણે ન્યુ યોર્ક (New York)માં મેડિસોન સ્ક્વેર ગાર્ડન ખાતે બોક્સીંગને પ્રોત્સાહન આપવાનો પ્રારંભ કર્યો હતો.   તેમની બન્નેની ભાગીદારી વચ્ચેની સૌપ્રથમ મેચ લાઇટ હેવીવેઇટ ચેમ્પીયનશીપ હતી અને તે જેક ડેલાની (Jack Delaney) અને પાઉલ બર્લેનબાક (Paul Berlenbach) વચ્ચે યોજાઇ હતી. 

આ સમયગાળાની આસપાસ વ્યાવસાયિક કુસ્તીબાજ જોસેફ રેમોન્ડ “ટૂટ્સ” મોન્ડે (Joseph Raymond "Toots" Mondt)એ દર્શકોને રમતમાં વધુ રસ પડે તે માટે વ્યાવસાયિક કુસ્તીની નવી સ્ટાઇલ વિકસાવી હતી જેને તેઓ સ્લેમ બેન્ગ વેસ્ટર્ન સ્ટાઇલ રેસલીંગ કહેતા હતા. ત્યાર બાદ તેમણે કુસ્તીમાં ચેમ્પીયન એવા એડ લેવિસ (Ed Lewis) અને તેમના મેનેજર બિલી સેન્ડો (Billy Sandow) સાથે એક પ્રમોશનની સ્થાપના કરી હતી. તેમના ગોલ્ડ ડ્ટ ટ્રિયો (Gold Dust Trio) સાથે કરાર પર હસ્તાક્ષર કરવા માટે તેમણે અસંખ્ય કુસ્તીબાજોનો સંપર્ક કર્યો હતો. ઘણી સફળતા બાદ સત્તા બાબતેની અસંમતિ ટ્રિયોના ભાગલા માટે કારણભૂત બની હતી અને તેની સાથે તેમના પ્રમોશનને પણ ધક્કો પહોંચ્યો હતો. મોન્ડેએ ન્યુ યોર્ક સિટીમાં જેક કર્લી (Jack Curley) સહિતના અન્ય પણ ઘણા વિવિધ પ્રમોટર્સ સાથે ભાગીદારી રચી હતી. જ્યારે કર્લીનું મૃત્યુ થઇ રહ્યું હતું ત્યારે મોન્ડ વિવિધ બુકીઓના સહયોગથી ન્યુ યોર્ક રેસલીંગને હસ્તગત કરવા આગળ ધપ્યા હતા, તેમાંના એક બુકી જેસ મેકમેહોન હતા.

તેની સાથે રોડરિક મેકમેહોન અને રેમોન્ડ મોન્ડે કેપિટોલ રેસલીંગ કોંર્પોરેશન (સીડબ્લ્યુસી)ની રચના કરી હતી. સીડબ્લ્યુસી 1053માં નેશનલ રેસલીંગ એલાયંસ (National Wrestling Alliance) સાથે જોડાઇ હતી. તેજ વર્ષમાં મોન્ડના એક સંલગ્ન સાથી રે ફેબીનીને પ્રમોશનમાં તેમના પિતી જેસને બદલવા માટે વિન્સેન્ટ જે. મેકમેહોન (Vincent J. McMahon)નો ઉમેરો કર્યો હતો. મેકમેહોન અને મોન્ડ સફળ સંયોજન હતા અને ટૂંકા ગાળામાં જ તેઓએ મોટે ભાગે અત્યંત વસતી ધરાવતા ઉત્તર પૂર્વ પ્રદેશમાં પોતાના પ્રભુત્વને કારણે એનડબ્લ્યુએમાં આશરે 70 ટકા જેટલો અંકુશ પ્રાપ્ત કરી લીધો હતો. મોન્ડે મેકમેહોનને બુકીંગ અને કુસ્તીના વ્યવસાયમાં કઇ રીત કામ કરવું તે વિશે શીખવ્યુ હતું. પ્રમોશન દ્વારા ઉત્તરપૂર્વમાં પ્રભુત્વ હોવાના કારણે અમેરિકન રેસલીંગ એસોસિયેશન (American Wrestling Association) લિજેન્ડ અને ડબ્લ્યુડબ્લ્યુઇ હોલ ઓફ ફેઇમ (WWE Hall of Fame) વાળા નિક બોકવિન્કેલે (Nick Bockwinkel)એ સીડબ્લ્યુસી પ્રદેશને આવરી લેતા ત્રિકોણાકાર આકાર તરીકે સીડબ્લ્યુસીને “નોર્થઇસ્ટ ટ્રાયંગેલ” તરીકે રજૂ કર્યું હતું, જેમાં ત્રિકોણાકાર (triangle)ના “પોઇન્ટ” તરીકે પીટ્સબર્ગ (Pittsburgh), વોશિગ્ટોન, ડી.સી. (Washington, D.C.) અને મેઇન (Maine)નો સમાવેશ થાય છે. []

વર્લ્ડ વાઇડ રેસલીંગ ફેડરેશન

ફેરફાર કરો

એનડબ્લ્યુએ માન્ય બિનવિવાદાસ્પદ એનડબ્લ્યુએ હેવીવેઇટ ચેમ્પીયન (NWA World Heavyweight Champion) કે જે રેસલીંગની કંપનીમાંથી સહયોગમાં રેસલીંગ કંપની બની હતી અને વિશ્વભરમાં આ વ્યવસાય સામે લડત આપી હતી. 1963માં “નેચર બોય” બૂડ્ડી રોજર્સ ("Nature Boy" Buddy Rogers) ચેમ્પીયન હતા. જોકે એનડબ્લ્યુએના બાકીના સભ્યો મોન્ડથી નાખુશ હતા કેમ કે તેઓ રોજર્સને ઉત્તર પૂર્વની બહાર કુસ્તી કરવા માટે જવલ્લેજ મંજૂરી આપતા હતા. એનડબ્લ્યુએ વર્લ્ડ ચેમ્પીયનશીપના અસ્તિત્વ માટે રોજર્સ રહે તેવું મોન્ડ અન મેકમેહોન ઇચ્છતા હતા, પરંતુ રોજર્સ બેલ્ટ પર પોતાના 25,000 ડોલર્સનું બલિદાન આપવા રાજી ન હતા (ચેમ્પીયન તરીકે તેમણે તેમની જવાબદારીઓ પૂરી કરી છે તેની ખાતરી રૂપે ટાઇટલ હોલ્ડર્સે ભરવી પડતી ડિપોઝીટ) રોજર્સે 24 જાન્યુઆરી, 1963ના રોજ ટોરંટો, ઓન્ટારિયોમાં વન ફોલ મેચમાં લૌ થીસ (Lou Thesz) સામે એનડબ્લ્યુએ વર્લ્ડ ચેમ્પીયનશીપ ગુમાવી હતી, જેના કારણે મોન્ડ, મેકમેહોન અને સીડબ્લ્યુસીને વિરોધમાં એનડબ્લ્યુએ છોડવાનો વારો આવ્યો હતો, અને તેના લીધે વર્લ્ડ રેસલીંગ ફેડરેશન (ડબ્લ્યુડબ્લ્યુએફ)ની પ્રક્રિયા શરૂ કરવાનો વારો આવ્યો હતો.

એપ્રિલમાં રોજર્સને રિયો ડી જાનેરો (Rio de Janeiro)માં એપોક્રીફા (apocrypha) ટૂર્નામેન્ટને પગલે નવી ડબ્લ્યુડબ્લ્યુએફ વર્લડ ચેમ્પીયનશીપનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. 17 મે 1963ના રોજ એક મહિના બાદ મેચના થોડા સમય પહેલા હૃદયરોગના હૂમલા (heart attack)ને કારણે તેમણે બ્રૂનો સમ્માર્ટી (Bruno Sammartino)નો ટાઇટલ ગુમાવ્યું હતું. રોજર્સની સ્થિતિને ધ્યાનમાં રાખતા મેચને છેલ્લી એક મિનીટમાં જ રમાડવામાં આવી હતી. સાઇઠના અંતમાં મોન્ડે કંપની છોડી દીધી હતી. ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુએફે એનડબ્લુએમાંથી પાછુ ખેચાયુ હોવા છતા વિન્સ મેકમેહોન સિનીયર હજુ પણ એનડબ્લ્યુએના બોર્ડ ઓફ ડિરેક્ટર્માં બિરાજમાન છે, ઉત્તર પૂર્વમાં તેના અન્ય કોઇ ટેરિટરીને માન્યતા અપાઇ ન હતી અને વિવિધ “ચેમ્પીયન વિ. ચેમ્પીયન” મેચો રમાઇ હતી (જે સામાન્ય રીતે ડબલ ડિસક્વોલિફિકેશન અથવા અન્ય અનિર્ણિત અંત સાથે પૂરી થઇ હતી). માર્ચ 1979માં ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુએફ વર્લ્ડ રેસલીંગ ફેડરેશન (ડબ્લ્યુડબ્લ્યુએફ)તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. આ ફેરફાર સ્પષ્ટ રીતે કોસ્મેટિક (કહેવા પૂરતો) હતો અને માલિકીપણું અને ફ્રંટ ઓફિસ કર્માચારીઓ આ ગાળા દરમિયાન એમને એમ જ રહ્યા હતા.

વર્લ્ડ રેસલીંગ ફેડરેશન

ફેરફાર કરો

1980માં વિન્સેટ જે. મેકમેહોનના પુત્ર વિન્સેટ કેનેડી મેકમેહોને (Vincent Kennedy McMahon) ટાઇટન સ્પોર્ટસ ઇન્કની સ્થાપના કરી હતી અને 1982માં પોતાના પિતા પાસેથી કેપિટોલ રેસલીંગ કોર્પોરેશન ખરીદી હતી. નોર્થઇસ્ટર્ન ટેરિટરીને એનડબ્લ્યુએના અનેક સક્રિય સભ્યોમાંની એક તરીકેની સ્થાપના કર્યા બાદ મોટા મેકમેહોન લાંબા સમય સુધી રહ્યા હતા. વ્યાવસાયિક કુસ્તી વાસ્તવિક રમત કરતા એક મનોરંજન (entertainment) કરતા કંઇક વધુ છે તેવું સ્થાપિત કરનારા તેઓ હતા. તેમના પિતાની ઇચ્છા વિરુદ્ધ મેકમેહોને વિસ્તરણ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો, જેણે રમતમાં ધરમૂળથી ફેરફાર કર્યા હતા. ડબ્લ્યુડબ્લ્યુએફ એક માત્ર પ્રમોશન ન હતુ જેણે એનડબ્લ્યુએ સાથે રેન્ક તોડી નાખ્યો હતો; અમેરિકન રેસલીંગ એસોસિયેશન (American Wrestling Association) (એડબ્લ્યુએ)એ લાંબા સમય પહેલા અધિકૃત્ત સભ્ય તરીકે હસ્તગત કરી હતી. (જોકે ડબ્લ્યુડબ્લ્યુએફની જેમ તેઓએ પોતાની ટેરિટરી કાયમ માટે છોડી દીધી હતી) જોકે, ટેરિટરી પ્રથા (territory system)નો નાશ કરવા માટે કોઇ પણ સભ્યએ વિરોધ ન કર્યો હોવા છતાં અર્ધી સદી કરતા પણ વધુ સમય માટે તે ઉદ્યોગની એક સ્થાપના બની ગયો છે.

જ્યારે મેહમેહોને આખા અમેરિકામાં તેમજ ડબ્લ્યુડબ્લ્યુએફના પરંપરાગત ઉત્તરપૂર્વના મજબૂત વિસ્તારની બહારના વિસ્તારોમાં ડબ્લ્યુડબ્લ્યુએફ ટેલિવીઝન શો (television station)ને ટેલિવીઝન સ્ટેશનોને આપવાનું શરૂ કર્યું ત્યારે અન્ય પ્રમોટરો નારાજ થયા હતા. મેકમેહોને તેમની કોલીસિયમ વિડીયો (Coliseum Video) વિતરણ કંપની મારફતે ઉત્તરપૂર્વની બહાર ડબ્લ્યુડબ્લ્યુએફની ઘટનાઓની વિડીયોટેપ (videotape)નું વેચાણ કરવાનું પણ શરૂ કર્યું હતું. જેની પર આખો ઉદ્યોગ આધારિત હતો તેવા પ્રાદેશિક વાદના વણલખાયેલા કાયદાને તેમણે અસરકારકતા પૂર્વક તોડી નાખ્યો હતો. બાબતને વધુ ખરાબ કરવા માટે મેકમહોને જાહેરાત, ટેલિવીઝન સોદાઓ અને ટેપના વેચાણ મારફતે પેદા થયેલી આવકનો ઉપયોગ હરિફ પ્રમોટર્સની પ્રતિભાઓને દબાવવા માટે કર્યો હતો. રાષ્ટ્રભરના રેસલીંગ પ્રમોટરો હવે ડબ્લ્યુડબ્લ્યુએફ સાથે સીધી સ્પર્ધામાં છે. રોકી 3 (Rocky III)માં પોતાના દેખાવને કારણે હલ્ક હોગાન (Hulk Hogan) રાષ્ટ્રીય માન્યતા ધરાવતા હતા, જે અન્ય કુસ્તાબાજો કદાચ જ ઓફર કરી શક્યા હોત, જેના કારણે મેકમેહોન તેમના સાઇન કરવા પ્રેરાયા હતા. રોડ્ડી પાઇપર (Roddy Piper) તેમજ જિસ વેન્ટૂરા (Jesse Ventura)ને પરત લવાયા હતા (જોકે વેન્ટૂરાએ તે સમયે ડબ્લ્ય્ડબ્લ્યુએફમાં ભાગ્યેજ ભાગી લીધો હતો કેમ કે તેમના સ્નાયુઓ ખેંચાઇ ગયા હતા જેના કારણે તેમને નિવૃત્તિ લેવી પડી હતી અને તેઓ ગોરિલ્લા મોનસૂન (Gorilla Monsoon) સાથે કોમેન્ટ્રેટર બૂથમાં ચાલ્યા ગયા હતા.) એન્ડ્રે દ જાયંટ (André the Giant), જિમ્મી સ્નૂકા (Jimmy Snuka), ડોન મૂરાકો (Don Muraco), પાઉલ ઓર્નડોફ (Paul Orndorff), ગ્રેગ વેલેન્ટાઇન (Greg Valentine), રિકી સ્ટીમબોટ (Ricky Steamboat) અને આઇટોન શેઇક (Iron Sheik) યાદીને ભરી દે છે. હોગાન સ્પષ્ટ રીતે મેકમેહોનના સૌથી મોટા સ્ટાર હતા, પરંતુ ડબ્લ્યુડબ્લ્યુએફે તેમના વિના રાષ્ટ્રીય સફળતા પ્રાપ્ત કરી હોત કે કેમ તે અંગે ચર્ચાઓ પ્રવર્તી રહી છે.

વિવિધ અહેવાલો અનુસાર મોટા મેકમેહોને તેના પુત્રને ચેતવણી આપી હતીઃ “વિની” તું શુ કરે છે ? તું છેક છેડે આવીને બંધ કર દઇશ.” આ પ્રકારની ચેતવણીઓ છતાં, નાના મેકમેહોનને ભારે મહત્વકાંક્ષા હતી કે ડબ્લ્યુડબલ્યુએફ રાષ્ટ્રીય સ્તરે જવું જોઇએ. આ પ્રકારના સાહસ માટે જોકે ભારે માટો મૂડી રોકાણની જરૂર પડે છે; તેના અભાવને કારણે ડબ્લ્યુડબ્લ્યુએફને નાણાંકીય ભંગાણના આરે લાવીને મૂકી દીધુ હતું. ફક્ત મેકમેહોન જ નહી પરંતુ ડબ્લ્યુડબ્લ્યુએફ, એનડબ્લ્યુએ અને સમગ્ર ઉદ્યોગનું ભવિષ્ય મેક મેહોનના કશુ નહી કરવાના ખ્યાલ રેશલમેનીયા (WrestleMania)ની સફળતા અથવા નિષ્ફળતા સુધી આવી ગયું હતું. રેશલમેનીયા પે પર વ્યૂ (pay-per-view)મનોરંજન હતું (કેટલાક વિસ્તારોમાં: મોટા ભાગનો દેશ રેશલમેનીયા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવીઝન (closed-circuit television) જોતો હતો, જેનું વ્યાવસાયિક કુસ્તીના સુપર બાઉલ (Super Bowl) તરીકે મેકમેહોને માર્કેટિંગ કર્યું હતું. ઉત્તર અમેરિકામાં કુ્સ્તી સુપરકાર્ડ (supercard)નો ખ્યાલ કોઇ નવો નથી; રેશલમેનીયા પહેલાના થોડા વર્ષો સુધી એનડબ્લ્યુએ સ્ટારકેડ (Starrcade) ચલાવતું હતું અને એટલું જ નહી મોટા મેકમેહોને ક્લોઝ્ડ સર્કિટ સ્થળોએ જોઇ શકાય તેવા મોટા શિયા સ્ટેડિયમ (Shea Stadium) કાર્ડઝ (cards)નું માર્કેટિંગ કર્યું હતું. જોકે, મેકમેહોન ડબ્લ્યુડબ્લ્યુએફને મુખ્ય વિચારધારામાં લઇ જવા માગતા હતા, અને જે લોકો નિયમિત પણે કુસ્તીના શોખીન ન હતા તેવી જનતાને લક્ષ્યાંક બનાવવા માગતા હતા. તેમણે પ્રસંગોમાં ભાગ લેવા માટે વિખ્યાત હસ્તીઓ જેમ કે શ્રી. ટી (Mr. T) અને સિંડી લૌપર (Cyndi Lauper)ને આમંત્રણ આપીને મુખ્ય વિચારધાર માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને એમટીવી (MTV)એ ડબ્લ્યુડબ્લ્યુએફના કવરેજ અને પ્રોગ્રામીંગનું આ સમયે ફીચર કર્યું હતું, જેને રોક ‘એન’ રેશલીંગ કનેક્શન (Rock 'n' Wrestling Connection) તરીકે ઓળખવામાં આવ્યું હતું.

સુવર્ણ યુગ

ફેરફાર કરો

1985માં યોજાયેલી મુખ્ય રેશલમેનીયા (WrestleMania) સફળતાનો સંકેત આપતી હતી. આ ઘટનાને મેકમેહોન જેને “રમત મનોરંજન” કહેતા હતા તેનો પ્રારંભ ગણવામાં આવતી હતી, તેની સામ તેના પિતાની પસંદગી શુદ્ધ કુસ્તી હતી. ડબ્લ્યુડબ્લ્યુએફે મેકમેહોનના ખભા પર નોંધપાત્ર કારોબાર કર્યો હતો અને તેના તમામ અમેરિકન બેબીફેસ (babyface) હીરો હલ્ક હોગાને (Hulk Hogan) પછીના કેટલાક વર્ષો સુધી કેટલાક નિરીક્ષકોએ વ્યાવસાયિક કુસ્તી માટે બીજા સુવર્ણ કાળને ડબ કર્યો હતો તેનું સર્જન કર્યું હતું. 1985ના મધ્યમાં એનબીસી (NBC) પર શનિવારની રાત્રિની મુખ્ય ઘટના (Saturday Night's Main Event)ની રજૂઆતે એવું પ્રથમ વાર સ્થાપિત કર્યું હતું કે વ્યાવસાયિક કુ્સ્તીનું નેટવર્ક ટેલિવીઝન પર 1950થી પ્રસારણ થતું હતું. 1987માં રજૂ કરવામાં આવેલા ડબ્લ્યુડબ્લ્યુએફને રેશલમેનીયા 3 (WrestleMania III) સાથે 1980ની રેશલીંગ તેજીની સૌથી વધુ પ્રગતિ તરીકે ગણના કરવામાં આવી હતી. []

નવી પેઢી

ફેરફાર કરો

સ્ટિરોઇડ (steroid)નો ઉપયોગ કરવામાં આવતો હોવાના અને તેના વિતરણ અંગે 1994માં થયેલા પ્રત્યારોપણોને કારણ ડબ્લ્યુડબ્લ્યુએફની લોકપ્રિયતા નીચી ગઇ હતી; તેમજ ડબ્લ્યુડબ્લ્યુએફના કર્મચારીઓ દ્વારા જાતીય સતામણી (sexual harassment) થતા હોવાના પણ આક્ષેપો થયા હતા. મેકમેહોન સંજોગોવશાત્ આ પ્રકારના પ્રશ્નોથી થાકી ગયા હતા, પરંતુ તે જાહેર સંબંધો (public relations)નું ડબ્લ્યુડબ્લ્યુએફ માટેનું સ્વપ્ન હતું. સ્ટિરોઇડ ટ્રાયલને કારણે ડબ્લ્યુડબ્લ્યુએફને અંદાજિત 5 મિલીયન ડોલરનું ખર્ચ થયું હતું, જ્યારે તેની આવક કોઇ પણ સમય કરતા તદ્દન નીચી હતી. તેને સરભર કરવા માટે મેકમેહોને કુસ્તીબાજો અને ફ્રંટ ઓફિસ કર્મચારીઓના વેતનમાં ઘટાડો કર્યો હતો અને એનબીએસપી:- પાછળથી 40 ટકા સુધીન (અને બોબી હીનાન (Bobby Heenan) અને જિમ્મી હાર્ટ (Jimmy Hart) જેવા ટોચના સ્તરના મેનેજરો કે જે તેમના ડાબા હાથ ગણાતા હતા તેમના વેતનમાં 50 ટકા જેટલો ઘટાડો કર્યો હતો.) આને કારણે ઘણા ડબ્લ્યુડબ્લ્યુએફ કુસ્તીબાજોને 1993 અને 1996ની મધ્યમાં વર્લ્ડ ચેમ્પીયનશીપ રેશલીંગ (World Championship Wrestling) (ડબ્લ્યુસીડબ્લ્યુ)જેવી ફક્ત મોટી સ્પર્ધામાં જ ભાગ લેવા પ્રેર્યા હતા. આ ગાળા દરમિયાન “ધી ન્યુ ડબ્લ્યુડબ્લ્યુએફ જનરેશન”ના બેનર હેઠળ પોતે શોન મિશાલ્સ (Shawn Michaels), ડીઝલ (Diesel), રેઝોર રામોન (Razor Ramon), બ્રેટ હાર્ટ (Bret Hart) અને અંડરટેકર (The Undertaker)ને લઇને એક ડબ્લ્યુડબ્લ્યુએફને પ્રમોટ કરવામાં આવી હતી. તેમને અને યુવાન પ્રતિભાઓને રીંગના સુપરસ્ટાર તરીકે પ્રમોટ કરવાના પ્રયત્ન રૂપે ડબ્લ્યુડબ્લ્યુએફે વય નિયંત્રણમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જેનો ડબ્લ્યુડબ્લ્યુએફના અગાઉના કુસ્તીબાજો જેમ કે હલ્ક હોગાન (Hulk Hogan) અને રેન્ડી સેવેજ (Randy Savage) (કે જેઓ હાલમાં ડબ્લ્યુસીડબ્લ્યુ સાથે કામ કરે છે)ને સામનો કરવાનો આવ્યો ન હતો. 1986ના પ્રારંભમાં “બિલીયોનેર ટેડ” વ્યગકથામાં આ શ્રેષ્ઠ ચિત્ર છે (જે ડબ્લ્યુસીડબ્લ્યુના માલિક અને પેટ્રોન, મીડીયા મોગુલ ટેડ ટર્નર (Ted Turner)નો સંદર્ભ છે, જે રેશલમેનીયા 12 (WrestleMania XII) મેચ દરમિયાનમાં “રાસલીન (rasslin')માં” રૂપાંતરીત કરવામાં આવ્યો હતો.

મંડે નાઇટ વોર્સ

ફેરફાર કરો

1993માં ડબ્લ્યુડબ્લ્યુએફે તેના કેબલ કાર્યક્રમ ડબ્લ્યુડબ્લ્યુએફ મંડે નાઇટ રો (WWF Monday Night Raw) ના પ્રારંભથી ટેલિવીઝન મારફતેના વ્યાવાયિક કુસ્તીમાં નવા મેદાનો સર કર્યા હતા. સતત સફળતા મેળવ્યા બાદ ડબ્લ્યુસીડબ્લ્યુએ 1995માં તેના પોતાના મંડે નાઇટ કેબલ કાર્યક્રમ ડબ્લ્યુસીડબ્લ્યુ મંડે નાઇટ્રો (WCW Monday Nitro)નું રોના જેવાજ સમયમાં કાઉન્ટરનો પ્રારંભ કર્યો હતો. 1996ના મધ્ય સુધી રેટિગ્સ (ratings)માં પરિણમતા બન્ને કાર્યક્રમોએ વેપારમાં સફળતા હાંસલ કરી હતી, ત્યારે ડબ્લ્યુસીડબ્લ્યુએ આશર બે વર્ષના પ્રભુત્વ વાળા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો જે મોટે ભાગે ભૂતપૂર્વ ડબ્લ્યુડબ્લ્યુએફ સ્ટાર્સ હલ્ક હોગાન, સ્કોટ હોલ અને કેવિન નાશની આગેવાની હેઠળના ન્યુ વર્લ્ડ ઓર્ડર (New World Order)ની રજૂઆતને આભારી હતો.

1990ના મધ્યના અંત સુધીમાં લડાઇ અને મેચનો પ્રકાર જે વિકસાવવામાં આવ્યો હતો તેનાથી કુસ્તીમાં નવા યુગનો પ્રારંભ થયો હતો. ડબ્લ્યુડબ્લ્યુએફના રસિકો સામે મૂકવામાં આવેલા ગુડ ગાય (good guy)ને બદલે બેડ ગાય (bad guy) તેમને તરફેણકારી લાગ્યા હતા. ડબ્લ્યુડબ્લ્યુએફના સર્જનાત્મક બોર્ડ દ્વારા કરવામાં આવેલા સર્જનાત્મક ફેરફારોને કારણે કુસ્તી “શેરી યુદ્ધ” “ખરાબ વર્તણૂંક”ના ખ્યાલ તરીકે આગળ ધપી હતી, જોકે ડબ્લ્યુડબ્લ્યુએફને મળી આવ્યા હતા તે રમત મનોરંજનમાં ક્રાંતિકારી ફેરફારો હોવા છતાં આ વર્ષો ડબ્લ્યુડબ્લ્યુએફની નાણાંકીય આવક માટે સૌથી નીચા રહ્યા હતા અને હરિફ ડબ્લ્યુસીડબ્લ્યુના રસિકોમાં ભારે ખોટ ગઇ હતી. 1996 અને 1997ના આખા વર્ષમાં ડબ્લ્યુડબ્લ્યુએફે પોતાની અગ્રણી પ્રતિભાઓને ડબ્લ્યુસીડબ્લ્યુએ લઇ લેતા નુકસાન સહન કર્યું હતું, આ પ્રતિભાઓમાં રેઝોર રામોન (સ્કોટ હોલ (Scott Hall)), ડીઝલ, (કેવિન નાશ (Kevin Nash)), સાયકો સીડ, (સીડ યુડી (Sid Eudy)), અલુન્દ્રા બ્લેઝ, (ડેબ્રા મિસેલી (Debra Miceli))અને સ્વ. રિક રુડ (Rick Rude)નો સમાવેશ થાય છે. ડબ્લ્યુડબ્લ્યુએફે ભૂતપૂર્વ ડબ્લ્યુસીડબ્લ્યુ પ્રતિભાઓને વાડેર (લિયોન વ્હાઇટ (Leon White)), સ્ટોન કોલ્ડ સ્ટીવ ઓસ્ટીન (Stone Cold Steve Austin), બ્રેઇન પિલમન (Brian Pillman), મેનકાઇન્ડ, (મિક ફોલી (Mick Foley)) અને ફારુક (રોન સિમોન્સ (Ron Simmons)) દ્વારા બદલાવી હતી. ડબ્લ્યુડબ્લ્યુએફની એરિક બિસ્કોફ દ્વારા જાહરમાં ઝાટકણી, ડબ્લ્યુસીડબ્લ્યુના શક્તિશાળી કુસ્તીબાજો દ્વારા સાઇન કરવામાં આવતા કરાયેલી ટીકા અને ઊંચા વેતનને કારણે ડબ્લ્યુડબ્લ્યુએફના કુસ્તીબાજો ડબ્લ્યુસીડબ્લ્યુ માટે સાઇનીંગ કરી રહ્યા છે તેના કારણે ડબ્લ્યુડબ્લ્યુએફને પોતાની લોકપ્રિયતા પુનઃહાંસલ કરવાની હોવાથી ફક્ત નાઇટ્રો માટે જ મંડે નાઇટ વોર્સ (Monday Night Wars)ને ઉગ્ર બનાવ્યું હતું.

મેકમેહોન બ્રેટ હાર્ટને ડબ્લ્યુસીડબ્લ્યુમાં પાછા જતા રોકવામાં સફળ યા અને હાર્ટ અને સ્ટીવ ઓસ્ટીન સાથે યુદ્ધનો પ્રારંભ કર્યો હતો. રેશલમેનીયા 12 (WrestleMania XII) બાદ હાર્ટની ગેરહાજરીમાં સ્ટીવ ઓસ્ટીન, ઓસ્ટીન 3:16 (Austin 3:16) સંબોધનના પ્રારંભ કરવાની સાથે અને 1996માં કિંગ ઓફ ધ રીંગ (King of the Ring) પે પર વ્યૂ []ખાતેની ટૂર્નામેન્ટ ફાયનલ્સમાં જેક રોબર્ટસને (Jake Roberts) હરાવ્યા બાદ કંપનીના નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. રેશલમેનીયા 13 (WrestleMania 13)ને લીધે હાર્ટ બીટ ઓસ્ટીન મહત્વની વખાણવાલાયક સબમિસન મેચમાં આવી ગયા હતા અને ટૂંક સમયમાં જ હાર્ટે ધી હાર્ટ ફાઉન્ડેશન (The Hart Foundation)ની સ્થાપના કરી હતી. ઓસ્ટીન અને શોન મિશાલ્સ (Shawn Michaels) વર્ષના મોટે ભાગે તેમની સાથે લડતા રહ્યા હતા. આ ઘટના કંપનીના માર્કેટિંગ ખ્યાલમાં એક મોટા વળાંક તરીકે સાબિત થઇ હતી. એક ચહેરા તરીકે તેમની મજબૂત લાંબા ગાળાની સતત અસર હોવા છતાં, કેનેડિયન (Canadian) હાર્ટે હીલને એન્ટી યુએસએ ગિમીકમાં રૂપાંતર (turned) કર્યું હતું, જ્યારે, સ્ટીવ ઓસ્ટીનને અંતિમ હીલ (જુઓ ટ્વીનર (tweener)) તરીકે ડિઝાઇન કરવાના પ્રયત્નો છતા તેમના રસિકો દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યા હતા.

રસિકોએ તેમની સારી વ્યક્તિ તરીકેની અસરને નકાર્યા બાદ રોકી માઇવીયા (Rocky Maivia) નેશન ઓફ ડોમિનેશન (Nation of Domination)માં સ્થિર (stable) જોડાયા હતા અને શોન મિશાલ્સે ટ્રિપલ એચ (Triple H) અને ચીના (Chyna) સાથે શેરી ટુકડી ભાગલા ડી જનરેશન એક્સ (D-Generation X)ની રચના કરી હતી; જે સ્ટોન કોલ્ડ સ્ટીવ ઓસ્ટીન કેરેક્ટર સમાન હતી, રસિકો અને અન્ય કુસ્તીબાજો તેમના માટે શું વિચારે છે તેના માટે ડીએક્સની રચના કરવામાં આવી ન હતી. શોન મિશાલ્સ અને અંડરટેકર (The Undertaker) વચ્ચેની ધી હેલ ઇન ધ સેલ (Hell in a Cell) મેચે ડબ્લ્યુડબ્લ્યુએફના ક્રિયેટિવ બોર્ડ માટે નવા જ મજબૂત ફાઇન્ડેશનની સ્થાપના કરી હતી. 1997નું વર્ષ મેક મેહોન માટે ડબ્લ્યુડબ્લ્યુએફમાંથી બ્રેટ હાર્ટની વિવાસ્પદ વિદાય સાથે ધિક્કારપાત્ર વર્ષ રહ્યું હતું (જુઓ મોન્ટ્રીયલ સ્ક્રુજોબ (Montreal Screwjob)) જે ધી એટ્ટીટ્યૂડ એરા (The Attitude Era)નો જે પ્રારંભ કરવાનું હતું તેવા સ્થાપક પરિબળ હોવાનો દાવો કરતો હતો.

એટ્ટીટ્યુડ એરા

ફેરફાર કરો

ડબ્લ્યુસીડબ્લ્યુસી સાથે સ્પર્ધા કરવાના પ્રયત્નથી જાન્યુઆરી 1998માં ડબ્લ્યુડબ્લ્યુએફે વધુ પડતા હિંસક, ગુસ્સાવાળા અને વધુ તણાવભર્યા દ્રશ્યોનું પ્રસારણ કરવાનું શરૂ કર્યું હતું. મોન્ટ્રીયલ સ્ક્રુજોબના બનાવને પગલે બ્રેટ હાર્ટ ડબ્લ્યુસીડબ્લ્યુમાં ગયા બાદ તેની અસરોનો []વિન્સ મેકમેહોને તેના શ્રી મેક મેહોન પાત્ર (Mr. McMahon)ની રચના માટે ઉપયોગ કર્યો હતો, જે ડિક્ટેક્ટર (dictator) અને ભયાનક શાસક હતો જેણે મિસફિટ સામે બિઝનેસ માટે સારા એવા હિલ્સની તરફેણ કરી હતી અને જેનો ચહેરો ઓસ્ટીન જેવા લાગતો હતો. પરિણામે ઓસ્ટીન વિ. મેકમેહોન વચ્ચેની તકરાર થઇ હતી જેના લીધે ડી જનરેશન એક્સે સત્તાવાર રીતે એટ્ટીટ્યૂડ એરાનો પ્રારંભ કર્યો હતો. તદુપરાંત તેમણે મંડે નાઇટ વોર્સનો પણ પ્રારંભ કર્યો હતો, જેમાં ડબ્લ્યુસીડબ્લ્યુ અને ડબ્લ્યુડબ્લ્યુએફ એમ બન્નેએ એક બીજા સાથે મંડે નાઇટ વોર્સમાં રેટિંગમાં સ્પર્ધા કરી હતી. નવા કુસ્તીબાજો જેમ કે ક્રીસ જેરિકો (Chris Jericho), ધી રેડીકલેઝ (The Radicalz) ક્રિસ બેનોઇટ (Chris Benoit), એડ્ડી ગુર્રેરો (Eddie Guerrero), પેરી સેટર્ન (Perry Saturn), ડીન માલેન્કો (Dean Malenko) અને 1996ની ઓલિમ્પીક (1996 Olympic)ના સુવર્ણચંદ્રક વિજેતા કુર્ત એન્ગલ (Kurt Angle) ડબ્લ્યુડબ્લ્યુએફમાં જોડાયા હતા, જ્યારે ધી રોક (રોકી માઇવિયાનું નવું નામ) અને મિક ફોલ (મેકાઇન્ડની જેમ, કેક્ટસ જેક અને ડ્યુડ લવ)ને મુખ્ય ઘટના સ્તરે સફળતાપૂર્વક શોધી કાઢવામા આવ્યા હતા. આ યુગમાં વધુને વધુ દર્શકોને આકર્ષિત કરવા માટે વિવિધ શરતો સહિતની વધુ હિંસક મેચોનો મુખ્યત્વે હેલ ઇન અ સેલના ઉમેરામાં)પ્રારંભ થતો જોવાયો હતો. (બીજા દ્રશ્યમાં અંડરટેકર વિ. મેનકાઇન્ડ) અને ઇન્ફર્નો મેચના ઉમેરામાં. (કાને (Kane) વિ. અંડરટેકર દ્વારા કરાયેલી રજૂઆત). []

બિઝનેસ એડવાન્સીસ

ફેરફાર કરો

29 એપ્રિલ 1999ના રોજ ડબ્લ્યુડબ્લ્યુએફ સ્મેકડાઉન (SmackDown!) નામે જાણીતા ખાસ કાર્યક્રમની રજૂઆત સાથે પ્રાદેશિક ટેલિવીઝન (terrestrial television) પર પરત ફર્યુ હતું. તદ્દન નવા જ યુપીએન (UPN) નેટવર્ક. ગુરુવારની રાત્રિનો શો 26 ઓગસ્ટ 1999ના રોજ સાપ્તાહિક શો બની ગયો હતો.

એટ્ટીટ્યૂડ એરાની સફળતાને પગલે 19 ઓક્ટોબર 1999ના રોજ ડબ્લ્યુડબ્લ્યુએફની મુખ્ય કંપની ટાઇટન સ્પોર્ટ્સ (આ સમયે તેનું નામ બદલાઇને વર્લ્ડ રેશલીંગ ફેડરેશન એન્ટરટેઇનમેન્ટ, ઇન્ક થયું હતું)જાહેર કંપની બની ગઇ હતી, અને પ્રત્યેક 17 ડોલરના એક એવા 10 મિલીયન શેરોની ઓફર કરી હતી. [] ડબ્લ્યુડબ્લ્યુએફે ટાઇમ્સ સ્ક્વેરમાં નાઇટક્લબ (a nightclub in Times Square)ના સર્જન સહિત ફિચર ફિલ્મ્સ (producing feature films) અને પુસ્તકોના પ્રકાશન કરવા તરફ વૈવિધ્યકરણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ‎ 2000માં ડબ્લ્યુડબ્લ્યુએફે ટેલિવીઝન નેટવર્ક એનબીસી (NBC)ના સહયોગથી નવી વ્યાવસાયિક ફૂટબોલ (football) લીગ એક્સએફએલ (XFL)ના સર્જનની જાહેરાત કરી હતી જેણે 2001માં પ્રારંભ કર્યો હતો. [] પ્રથમ બે સપ્તાહોમાં લીગે આશ્ચર્યજનક રીતે જ ઊંચુ રેટિંગ પ્રાપ્ત કર્યું હતું, પરંતુ તેમાં પ્રાથમિક હેતુનો અભાવ હતો અને તેનું રેટિંગ ઘટીને અત્યંત નીચા સ્તરે આવી ગયું હતું. (અમેરિકન ટેલિવીઝનના ઇતિહાસમાં તેની અનેક રમતોમાંની સૌથી ઓછા રેટિંગ વાળી એક રમત પ્રાઇમટાઇમ શો હતી.) એક જ સીઝન બાદ એનબીસી સાહસમાંથી બહાર નીકળી ગઇ હતી, પરંતુ મેકમેહોને તેને એકલાજ હાથે સતત રાખવાનો ઇરાદો ધરાવતા હતા. જોકે, યુપીએન સાથે સોદો પાર પાડવાનું અશક્ય હોવાથી મેકમેહોને એક્સએફએલને બંધ કરી હતી. [૧૦]

ડબ્લ્યુસીડબ્લ્યુ અને ઇસીડબ્લ્યુનું હસ્તાંતીકરણ

ફેરફાર કરો

એટ્ટીટ્યૂડ એરાએ મંડે નાઇટ વોર્સના પ્રવાહને ડબ્લ્યુડબ્લ્યુએફની તરફેણમાં રૂપાંતરીત કરી નાખ્યો હતો. ટાઇમ વોર્નર એઓએલ (AOL) સાથે જોડાયા બાદ ટેડ ટર્નર (Ted Turner)ની ડબ્લ્યુસીડબ્લ્યુની સત્તામાં ઘટાડો થયો હતો અને નવી જ જોડાયેલી કંપનીએ ડબ્લ્યુસીડબ્લ્યુમાંથી સમગ્ર રીતે બહાર નીકળી જવાનું નક્કી કર્યું હતું. માર્ચ 2001માં ડબ્લ્યુડબ્લ્યુએફ એન્ટરટેઇનમેન્ટ ઇન્કે. આશરે 7 મિલીયન ડોલરની રકમમાં એઓએલ ટાઇમ વોર્નર પાસેથી વર્લ્ડ ચેમ્પીયનશીપ રેશલીંગ હસ્તગત કરી હતી. [૧૧] આ ખરીદી સાથે, ડબ્લ્યુડબ્લ્યુએફ હવે વિશ્વમાં સૌથી મોટી રેશલીંગને પ્રોત્સાહન આપનારી કંપની તરીકે ઉભરી આવી હતી અને ઉત્તર અમેરિકામાં મુખ્ય વિચારધારા ધરાવતી એક માત્ર કંપની હતી. ટોટલ નોનસ્ટોપ એકશન રેશલીંગ (Total Nonstop Action Wrestling)નો 2002માં પ્રારંભ થયો ત્યાં સુધી તે એમને એમ જ રહી હતી. એક્સ્ટ્રીમ ચેમ્પીયનશીપ રેશલીંગ (Extreme Championship Wrestling) (ઇસીડબ્લ્યુ)ની મિલકતો કે જેનું એપ્રિલ 2001માં નાદારી (bankruptcy)ના રક્ષણ માટે ફાઇલીંગ કરાવતા પહેલા અલગ પાડવામાં આવી હતી તેને ડબ્લ્યુડબ્લ્યુઇ દ્વારા 2003ના મધ્યમાં ખરીદવામાં આવી હતી.

વર્લ્ડ રેશલીંગ એન્ટરટેઇનમેન્ટ

ફેરફાર કરો

જે હવે વર્લ્ડ વાઇડ ફંડ (World Wildlife Fund) ફોર નેચરના નામે ઓળખાય છે તેવી પર્યાવરણીય સંસ્થા વર્લ્ડ વાઇલ્ડલાઇફલ ફંડે (તેમજ ડબ્લ્યુડબ્લ્યુએફ)2000માં વર્લ્ડ રેશલીંગ ફેડરેશન સામે દાવો માંડ્યો હતો. લો લોર્ડઝે (Law Lords) એવી સંમતિ વ્યક્ત કરી હતી કે ટાઇટન સ્પોર્ટ્સે 1994માં કરારનું ઉલ્લંઘન કર્યું હતું, જેણે ડબ્લ્યુડબ્લ્યુએફની વિદેશી મિલકતોમાં ખાસ કરીને મર્ચેન્ડાઇઝીંગના સંમતિપાત્ર વપરાશને મર્યાદિત બનાવ્યો હતો. બન્ને કંપનીઓએ માર્ચ 1979 સુધી મિલકતોનો વપરાશ કર્યો હતો. [૧૨] પ, મે 2002ના રોજ કંપનીએ ડબ્લ્યુડબ્લ્યુએફ.કોમ થી ડબ્લ્યુડબ્લ્યુઇ.કોમ તરફના યુઆરએલ (URL)માં જતા પહેલા તેની વેબસાઇટ ‘ડબ્લ્યુડબ્લ્યુએફ’ થી ’ડબ્લ્યુડબ્લ્યુઇ’માંથી તમામ સંદર્ભોને સંપૂર્ણપણે ફેરવી નાખ્યા હતા. પછીના દિવસે જારી કરેલી અખબારી યાદીમાં વર્લ્ડ રેશલીંગ ફેડરેશન એન્ટરટેઇનમેન્ટ, ઇન્ક. નું નામ બદલીને વર્લ્ડ રેશલીંગ એન્ટરટેઇનમેન્ટ, ઇન્ક. અથવા ડબ્લ્યુડબ્લ્યુઇ કરવામાં આવ્યું તેની જાહેરાત કરવામાં આવી હતી અને આ ફેરફાર મંડે નાઇટ રોના પ્રસારણ દરમિયાન પાછળથી જાહેર કરવામાં આવ્યો હતો, જે હાર્ટફોર્ડ સિવીક સેન્ટર (Hartford Civic Center)માંથી હાર્ટફોર્ડ, કનેક્ટીકટ (Hartford, Connecticut)માં જાય છે. થોડા સમય માટે ડબ્લ્યુડબ્લ્યુઇએ “ગેટ ધી ’એફ’ આઉટ” સ્લોગનનો ુપયોગ કર્યો હતો. [૧૩] વધુમાં, ચોક્કસ સંજોગોમાં ડબ્લ્યુડબ્લ્યુએફ અક્ષરો પ્રત્યે ટ્રેડમાર્ક ધરાવતી નહી હોવાથી કંપનીને તેની કોઇપણ મિલકતોમાં જૂની ડબ્લ્યુડબ્લ્યુએફ એટ્ટીટ્યૂડના લોગાનો વપરાશ બંધ કરી દેવા માટે અને ડબ્લ્યુડબ્લ્યએફના ભૂતકાળના સંદર્ભો પર રોક લગાવવા માટે લોર્ડે હુકમ કર્યો હતો. [૧૪] મુકદમ્મા છતાં ડબ્લ્યુડબ્લ્યુઇને હજુ પણ ડબ્લ્યુડબ્લ્યુએફના લોગોના વપરાશ માટે મંજૂરી અપાઇ છે, આ લોગોનો ઉપયોગ 1984થી 1997 સુધી કરવામાં આવ્યો હતો, તેમજ “ન્યુ ડબ્લ્યુડબ્લ્યુએફ જનરેશન” લોગોનો ઉપયોગ કરવા માટે પણ મંજૂરી અપાઇ હતી જે 1994 થી 1998 સુધી ઉપયોગમાં લેવાયો હતો. વધુમાં, કંપની કોઇ પણ કારણ દર્શાવ્યા સિવાય “વર્લ્ડ રેશલીંગ ફેડરેશન” અને “વર્લ્ડ રેશલીંગ ફેડરેશન એન્ટરટેઇનમેન્ટ” નામનો ઉપયોગ કરી શકે છે.

બ્રાન્ડ વિસ્તરણ

ફેરફાર કરો
 
ડબ્લ્યુડબ્લ્યુઇ સુપરસ્ટાર્સ કેમ્પ વિક્ટરી (Camp Victory)

ખાતે સહયોગી ટુકડીઓ માટે ભૂમિકા બજાવી રહ્યા છે.

માર્ચ 2002માં નામમાં ફેરફાર થયો તે પહેલા આશરે બે મેચો ડબ્લ્યુડબ્લ્યુઇએ રો અને સ્મેકડાઉન (SmackDown!) એમ બે યાદી તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. પ્રતિભાના વધુ પડતા બોજાને કારણે ઇન્વેઝન સ્ટોરીલાઇન (Invasion storyline)થી છૂટા પડી ગયા હતા. આ ડબ્લ્યુડબ્લ્યુઇ બ્રાન્ડ એક્સટેન્શન (WWE Brand Extension) તરીકે જાણીતી છે. સ્ટોરીલાઇનને તાજી રાખવા માટે ડબ્લ્યુડબ્લ્યુઇ વાર્ષિક ડ્રાફ્ટ લોટરી (Draft Lottery) ધરાવે છે.

બદલાતા જતા નેટવર્કસ

ફેરફાર કરો

2005ના અંતમાં ટીએનએન (હવે સ્પાઇક ટીવી (Spike TV))પરના પાંચ વર્ષના સતત ગાળા બાદ ડબ્લ્યુડબ્લ્યુઇ રો (WWE Raw) તેના મૂળ સ્થાન યુએસએ નેટવર્ક (USA Network) પર પરત ફર્યુ હતું. 2006માં એનબીસી યુનિવર્સલ સાથેના કરારને કારણે મુખ્ય કંપની યુએસએ નેટવર્ક, ડબ્લ્યુડબ્લ્યુઇ પાસે 13 વર્ષના લાંબા ગાળા બાદ એનબીસી (NBC) પર તેના સંગીન કાર્યક્રમ સેટરડે નાઇટ શો ડબ્લ્યુડબ્લ્યુઇ સેટરડે નાઇટ શોની મેઇન ઇવેન્ટ (WWE Saturday Night's Main Event) (એસએનએમઇ)ને પુનઃસજીવન કરવાનો મોકો હતો. ડબ્લ્યુડબ્લ્યુઇ પાસે કંપનીને નાના પાયે સીડબ્લ્યુ (CW) અથવા કેબલ ચેનલ જેમ કે યુએસએ નેટવર્ક તરીકે ચલાવવા કરતા મોટા રાષ્ટ્રીય નેટવર્ક પર જવા માટે પ્રોત્સાહન આપવા માટેની તક હતી. એસએનએમઇ ઘણી વાર એનબીસી પર ડબ્લ્યુડબ્લ્યુઇ શ્રેણી તરીકે પ્રસારણ કરે છે.

ઇસીડબ્લ્યુ પરત ફરે છે અને એચડીની રજૂઆત

ફેરફાર કરો
ચિત્ર:WWEHD logo.jpg
પ્રવર્તમાન ડબ્લ્યુડબ્લ્યુઇ એચડી લોગો

26 મે 2006ના રોજ ડબ્લ્યુડબ્લ્યુઇએ તેની ત્રીજી બ્રાન્ડ તરીકે એક્સટ્રીમ રેશલીંગને પુનઃસજીવન કરી હતી. નવા ઇસીડબ્લ્યુ (new ECW) કાર્યક્રમનું ગુરુવારની રાત્રે સ્કી ફાઇ ચેનલ (Sci Fi Channel) પર પ્રસારણ થાય છે. [૧૫] 26 સપ્ટેમ્બર 2007 એવી જાહેરાત કરાઇ હતી કે ડબ્લ્યુડબ્લ્યુઇ તેના આંતરરાષ્ટ્રીય કામગીરીને વિસ્તૃત્ત બનાવી રહી છે. લંડન અને ટોરંટોમાં પ્રવર્તમાન ઓફિસોની સાથે સિડની (Sydney) ખાતે પણ નવી આંતરરાષ્ટ્રીય ઓફિસની સ્થાપના કરવામાં આવશે. [૧૬] 21 જાન્યુઆરી 2008ના ડબ્લ્યુડબ્લ્યુઇએ હાઇ ડેફિનેશન (high-definition) (એચડી)માં રૂપાંતર કર્યું હતું. ત્યાર બાદ એચડીમાં તમામ ટીવી શો અને પે પર વ્યૂઝનો સમાવેશ યો હતો. વધારામાં ડબ્લ્યુડબ્લ્યુઇએ નવા સ્ટેટ ઓફ ધી આર્ટ (state of the art) સેટનો પ્રારંભ કર્યો હતો, જેનો ઉપયોગ તમામ ત્રણ બ્રાન્ડો માટે થતો હતો. [૧૭]

15 એપ્રિલ 2008ના રોજ ડબ્લ્યુડબ્લ્યુઇએ તેમનું ડબ્લ્યુડબ્લ્યુઇ મેગેઝીન અને યુવાન દર્શકો માટે વેબસાઇટનો પ્રારંભ કર્યો હતો; મેગેઝીન દર બે મહિને વિતરીત થાય છે અને પ્રથમ ડબ્લ્યુડબ્લ્યુઇ મેગેઝીનની 100,000 નકલો ફક્ત વોલ માર્ટ જ મોકલવામાં આવી હતી. [૧૮] 28 જુલાઇ, 2008ના રોજ ડબ્લ્યુડબ્લ્યુઇ ટીવી-14થી ટીવી પીજી (TV-14 to TV-PG) રેટિંગમાં સ્થળાંતર કર્યું હતું. [૧૯]

ડબ્લ્યુડબ્લ્યુઇ યુનિવર્સ

ફેરફાર કરો

19 નવેમ્બર, 2008ના રોજ ડબ્લ્યુડબ્લ્યુઇએ તેમના ઓનલાઇન સોશિયલ નેટવર્ક ડબ્લ્યુડબ્લ્યુઇ યુનિવર્સનો પ્રારંભ કર્યો હતો. તે પ્રારંભમાં એપ્રિલમાં ડબ્લ્યુડબ્લ્યુઇ ફેન નેશન તરીકે દેખાઇ હતી. માયસ્પેસ (MySpace)ની જેમ તે ડબ્લ્યુડબ્લ્યુઇના રસિકો માટે બ્લોગ્સ, ફોરમ્સ અને અન્ય ફિચર્સ ઓફર કરે છે. [૨૦]

ખર્ચ કાપ

ફેરફાર કરો

9 જાન્યુઆરી 2009 રોજ ડબ્લ્યુડબ્લ્યુઇએ એવી જાહેરાત કરી હતી કે ખર્ચમાં 20 મિલીયન ડોલરનો કાપ મૂકવાના પ્રયત્નરૂપે તેની સમગ્ર ઓફિસોમાં તેના કુલ કર્મચારીઓમાં 10 ટકાન કાપ મૂકી રહી છે, [૨૧] તેમાં એશિયા અને ઓસ્ટ્રેલીયામાં રહેલી ડબ્લ્યુડબ્લ્યુઇ ઓફિસોને બંધ કરવાનો પણ સમાવેશ થતો હતો. ડબ્લ્યુડબ્લ્યુઇએ, યાદીમાં ફક્ત આઠ સભ્યોને રહેવા દઇને સ્ક્રીન અને બેકસ્ટેજમાં તેમજ બેકસ્ટેજ એજન્ટસ/પ્રોડ્યૂસર્સ અને 4 રેફરીમાં કાપ મૂક્યો હતો.

(વેલનેસ પ્રોગ્રામ) કુશળતા અંગેના કાર્યક્રમો

ફેરફાર કરો

ટેલેન્ટ વેલનેસ પ્રોગ્રામ એ વર્લ્ડ રેશલીંગ એન્ટરટેઇનમેન્ટ સિવાયનો ડ્રગ, આલ્કોહોલ અને કાર્ડિયેક સ્ક્રીનીંગ પ્રોગ્રામ છે, જેનો પ્રારંભ, સૌથી વધુ પ્રતિભા ધરાવતા અનેક લોકોમાંથી 30 વર્ષની વય ધરાવતા એડ્ડી ગુર્રેરો (Eddie Guerrero)ના અચાનક અવસાન બાદ ટૂંક સમયમાં જ ફેબ્રુઆરી 2006માં કરવામાં આવ્યો હતો. [૨૨] એનાબોલિક સ્ટિરોઇડ (anabolic steroid) સહિત રિક્રીશનલ ડ્રગ યુઝ (recreational drug use) અને પ્રિસ્ક્રીપ્શન મેડિકેશનના દુરુપયોગ માટે પોલિસી પરીક્ષણ. [૨૨] પોલિસીની માર્ગદર્શિકા હેઠળ પહેલેથી જ અસ્તિત્વમાં હોય તેવા અથવા આગળ ધપી રહેલા હૃદય(કાર્ડિયેક)ને લગતા મુદ્દાઓ માટે પ્રતિભાઓનું પણ પરીક્ષણ કરવામાં આવે છે. ડ્રગ પરીક્ષણનું સંચાલન એજીસ સાયંસીઝ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. કાર્ડિયેક મૂલ્યાંકન સંચાલન ન્યુ યોર્ક કાર્ડિયોલોજી એસોસિયેટ્સ પી. સી. દ્વારા હાથ ધરવામાં આવે છે. [૨૨]

પોલિસી અસ્તિત્વમાં આવી હોવા છતાં ડબ્લ્યુડબ્લ્યુઇમાં ભાગ લેનારાઓ દ્વારા સ્ટિરોઇડની ખરીદી સાથે જોડતી ગેરકાયદે ફાર્મસીની સંપૂર્ણ નિષ્ફળતાને પગલે આ કાર્યક્રમ અંગે ડબ્લ્યુડબ્લ્યુઇ અને તેના કર્મચારીઓ દ્વારા તાજેતરમાં જ ભારે તરફેણકારી દલીલો કરવામાં આવી હતી. ડબ્લ્યુડબ્લ્યુઇએ એનાબોલિક સ્ટિરોઇડની ખરીદી સંબંધે તેમના નામ જાહેર થતા જાહેરમાં જ તેના 11 પરફોર્મરને તાત્કાલિક અસરથી છૂટા કરી દીધા હતા. [૨૩][૨૪] પોતાના અનેક પરફોર્મરમાં (death of one of their performers)થી સ્ટિરોઇડના ઉપયોગ સાથે શક્યતઃ જોડાણ બાદ તેના અવસાન થતાં તેમની ટેલેન્ટ વેલનેસ પોલિસી અંગે ઓવરસાઇટ અને ગવર્નમેન્ટ રિફોર્મ પરની યુનાઇટેડ સ્ટેટ્સ કમિટી (United States House Committee on Oversight and Government Reform) દ્વારા હાલમાં ડબ્લ્યુડબ્લ્યુઇની તપાસ ચાલી રહી છે. [૨૫]

ઓગસ્ટ 2007માં ડબ્લ્યુડબ્લ્યુઇએ તેમના દસ વ્યાવસાયિકો ઓર્લાન્ડો, ફ્લોરિડા (Orlando, Florida)મા સિગ્નેચર ફાર્મસીના ગ્રાહકો હતા તેવી જાણ થયા બાદ તેમની વેલનેસ પોલિસીનું ઉલ્લંઘન કરવા બદલ તેમને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. ડબ્લ્યુડબ્લ્યુઇના કાયદા નિષ્ણાત જેરી મેકડેવિટના નિવેદનને આધારે 11મા કુસ્તીબાજને સસ્પેન્શન યાદીમાં ઉમેરો કરવામાં આવ્યો હતો.[૨૬] બીજી બાજુ, વેલનેસ પોલિસીને કારણે, ફિઝીશીયનો તેમના અનેક પરફોર્મરમાંથી એકનું હૃદયની બિમારી અંગે નિદાન કરવા સક્ષમ હતા તે બહુ વાર લાગે તે પહેલા કોઇને ધ્યાન પર આવ્યુ ન હતું તે જાહેર આઉટસાઇડ ડબ્લ્યુડબ્લ્યુઇ.કોમમાં એવું અપાયું નથી. ઓગસ્ટ 2007માં તે સમયના યુ,એસ. ચેમ્પીયન (U.S. Champion) એલ્વીન બુર્કે, જુનીયર (તેમના રીંગનામ મોન્ટેલ વોન્ટાવિયસ પોર્ટર (Montel Vontavious Porter) તરીકે વધુ જાણીતા)નું વોલ્ફ પાર્કિન્સન સિન્ડ્રોમ (Wolff-Parkinson-White syndrome),[૨૭] તરીકે નિદાન થયું હતું, તેમજ જો નિદાન ન થયું હોત તો કદાચ જીવલેણ પુરવાર થયું હોત.જ્યારે એમવીપી નિયમિત વેલનેસ પોલિસી તપાસ આગળ ધપતો હોય ત્યારે બિમારી શોધી કઢાઇ હતી.

કુ્સ્તી ઉપરાંત વિસ્તરણ

ફેરફાર કરો

વીડીયો ગેઇમ્સ અને એક્શન ફિગર્સ તૈયાર કરવા માટે એક્લેઇમ (Acclaim), ટીએચક્યુ (THQ) અને જેક્સ પેસિફિક (Jakks Pacific) જેવી કંપનીઓને રેશલીંગ અને પરફોર્મર્સના પરવાના ઉપરાંત ડબ્લ્યુડબ્લ્યુઇએ પોતાની પેદાશનું વેચાણ કરવાના ઉદ્દેશથી અન્ય હેતુઓના વિસ્તારમાં સ્થળાંતર કર્યું છે.

  • ડબ્લ્યુડબ્લ્યુઇ સ્ટુડીયો (WWE Studios): ફિચર ફિલ્મની અસ્કયામતોના સર્જન અને વિકાસ માટે 2002માં ડબ્લ્યુડબ્લ્યુઇની પેટા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. અગાઉ ડબ્લ્યુડબ્લ્યુઇ ફિલ્મ્સ તરીકે જાણીતી હતી
  • ડબ્લ્યુડબ્લ્યુઇ નાયગ્રા ફોલ્સ (WWE Niagara Falls): રિટેઇલ અને મનોંરજન સ્થળ કે જે નાયગ્રા ફોલ્સ, ઓન્ટારીયો (Niagara Falls, Ontario) પાસે આવેલું છે અને ડબ્લ્યુડબ્લ્યુઇની માલિકીનું છે.
  • ધી વર્લ્ડ (The World), જે પહેલા ડબ્લ્યુડબ્લ્યુએફ ન્યુ યોર્ક તરીકે ઓળખાતું હતું: ન્યુ યોર્ક સિટીમાં રેસ્ટોરન્ટ, નાઇટ ક્લબ અને યાદગીરી શોપ
  • ડબ્લ્યુડબ્લ્યુઇ મ્યુઝીક શોપ (WWE Music Group) : ડબ્લ્યુડબ્લ્યુઇ કુસ્તીબાજોની પ્રારંભિક થીમના આલ્બમો એકત્ર કરવામાં વિશિષ્ટતા ધરાવતી પેટાકંપની તદુપરાંત કુસ્તીબાજો દ્વારા ખરેખર જે પરફોર્મ કરવામાં આવ્યા હોય તે ટાઇટલ્સને પણ રજૂ કરે છે.
  • ડબ્લ્યુડબ્લ્યુઇ હોમ વીડિયો (WWE Home Video): વીએચએસ, ડીવીડી અને બ્લુય રે ડિસ્ક ડબ્લ્યુડબ્લ્યુઇ પે પર વ્યૂ ઘટનાઓની નકલોના એકત્રીકરણ, ડબ્લ્યુડબ્લ્યુઇ કુસ્તીબાજોની કામગીરી અને ડબ્લ્યુડબ્લ્યુઇ પરફોર્મરની આત્મકથાના એકત્રીકરણના વિતરણમાં વિશિષ્ટતા ધરાવતી પેટાકંપની.
  • ડબ્લ્યુડબ્લ્યુઇ પુસ્તકો (WWE Books): ડબ્લ્યુડબ્લ્યુઇની પેટકંપની કે જે ડબ્લ્યુડબ્લ્યુઇ વ્યક્તિઓ પર આધારિત આત્મકથાઓ અને કાલ્પનિક વાર્તાઓ, ડબ્લ્યુડબ્લ્યુઇમાં બિહાઇન્ડ ધ સિન્સ માર્ગદર્શિકા, વર્ણનાત્મક પુસ્તકો, કેલેન્ડર્સ, યુવાનોના પુસ્તો અને અન્ય જનરલ નોટિફિકેશન પુસ્તકોનુ પ્રકાશન કરે છે.
  • ડબ્લ્યુડબ્લ્યુઇ બાળકોઃ વેબસાઇટ અને કોમિક સેટ જેનો ઉદ્દેશ બાળકો માટે સમગ્ર કુસ્તી બજારનો સમાવેશ કરે છે, કોમિક્સ બે મહિને બે વાર પ્રસિદ્ધ થાય છે અને તેનો પ્રારંભ 15 એપ્રિલ 2008ના રોજ થયો હતો.

મહત્વની વ્યક્તિઓ

ફેરફાર કરો

એક્ઝિક્યુટિવ ઓફિસર્સ

ફેરફાર કરો
 
વર્લ્ડ રેશલીંગ એન્ટરટેઇનમેન્ટ વડુ મથકા સ્ટેમફોર્ડ, કનેક્ટીકટ (Stamford, Connecticut)

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

ફેરફાર કરો
  • વિન્સેન્ટ કે. મેકમેહોન (ચેરમેન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એન્ડ એનબીએસપી:-ડબ્લ્યુડબ્લ્યુઇ) [૨૮][૪૦]
  • લિન્ડા ઇ. મેકમેહોન (ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન્ડ એનબીએસપી:-ડબ્લ્યુડબ્લ્યુઇ) [૨૯][૪૦]
  • મિશાલ સિલેક (ચિફ ઓપરેટિંગ ઓફિસર અને એનબીએસપી):- ડબ્લ્યુડબ્લ્યુઇ [૪૦]
  • લોવેલ પી. વેઇકર, જુનિયર (Lowell P. Weicker, Jr.)કનેક્ટીકટ અને યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટર રાજ્યના ભૂતપૂર્વ ગવર્નર [૪૦]
  • ડેવિડ કેનીન (એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસીડંટ ઓફ પ્રોગ્રામીંગ અને એનબીએસપી:- હોલમાર્ક ચેનલ) [૪૦]
  • જોસેફ પર્કિન્સ (પ્રેસીડંટ અને એનબીએસપી:- કોમ્યુનિકેશન્સ સલાહકાર, ઇન્ક.) [૪૦]
  • મિશાલ બ. સોલોમોન (મેનેજિંગ પ્રિન્સીપાલ અને એનબીએસપી:- ગ્લેડવિન પાર્ટનર્સ, એલએલસી) [૪૦]
  • રોબર્ટ એ. બોમેન (ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને એનબીએસપી :- મેજર લીગ બેઝબોલ એડવાન્સ્ડ મિડીયા) [૪૦]

ચેમ્પીયન્સ

ફેરફાર કરો
ચેમ્પીયનશીપ પ્રવર્તમાન ચેમ્પીયન જીત્યા તે તારીખ પ્રસારિત થયા તારીખ ભૂતપૂર્વ ચેમ્પીયન
રો (Raw)
ડબ્લ્યુડબ્લ્યુઇ ઇન્ટરકોન્ટિનેન્ટલ ચેમ્પીયનશીપ (WWE Intercontinental Championship) જોહ્ન “બ્રેડશો” લેફિલ્ડ (John "Bradshaw" Layfield) 9 માર્ચ 2009 9 માર્ચ 2009 સીએમ પંક (CM Punk)
ડબ્લ્યુડબ્લ્યુઇ વિમેન્સ ચેમ્પીયનશીપ (WWE Women's Championship) મેલીના (Melina) 25 જાન્યુઆરી, 2009 25 જાન્યુઆરી 2009 બેથ ફોનીક્સ (Beth Phoenix)
વર્લ્ડ ટેગ ટીમ ચેમ્પીયનશીપ (World Tag Team Championship)* જોહ્ન મોરીસન અને મિઝ (John Morrison and The Miz) 13 ડિસેમ્બર, 2008 એન/એ સીએમ પંક (CM Punk) અને કોફી કિંગ્સ્ટોન (Kofi Kingston)
ઇસીડબ્લ્યુ (ECW)
ઇસીડબ્લ્યુ ચેમ્પીયનશીપ (ECW Championship) જેક સ્વેગર (Jack Swagger) 12 જાન્યુઆરી, 2009[૪૧] 13 જાન્યુઆરી, 2009 મેટ હાર્ડી (Matt Hardy)
સ્મેકડાઉન (SmackDown)
વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પીયનશીપ (World Heavyweight Championship) એજ (Edge) 16 ફેબ્રુઆરી, 2009 15 ફેબ્રુઆરી, 2009 જોહ્ન સેના (John Cena)
ડબ્લ્યુડબ્લ્યુઇ ચેમ્પીયનશીપ (WWE Championship) ટ્રિપલ એચ (Triple H) 15 ફેબ્રુઆરી, 2009 15 ફેબ્રુઆરી, 2009 Edge (Edge)
ડબ્લ્યુડબ્લ્યુઇ યુનાઇટેડ સ્ટેટસ ચેમ્પીયનશીપ (WWE United States Championship) શેલ્ટોન બેન્જામિન (Shelton Benjamin) 20 જૂન, 2008 20 જુલાઇ, 2008 મેટ હાર્ડી (Matt Hardy)
ડબ્લ્યુડબ્લ્યુઇ દિવાસ ચેમ્પીયનશીપ (WWE Divas Championship) માર્સી (Maryse)[૪૨] 22 ડિસેમ્બર, 2008 26 ડિસેમ્બર, 2008 મિશેલ મેકકૂલ (Michelle McCool)
ડબ્લ્યુડબ્લ્યુઇ ટેગ ટીમ ચેમ્પીયનશીપ (WWE Tag Team Championship) કાર્લિટો (Carlito) અને પ્રિમો (Primo)[૪૩] 21 સપ્ટેમ્બર, 2008 26 સપ્ટેમ્બર, 2008 કર્ટ હોકિન્સ અને ઝેક રિડેર (Curt Hawkins and Zack Ryder)
  • પ્રતિભા વિનિમય કરાર કે ઇસીડબ્લ્યુ (ECW) રો (Raw) અને સ્મેકડાઉન (SmackDown) એમ બન્ને ટાઇટલ સાથે તેમના પછી તે બ્રાન્ડ અને ઇસીડબ્લ્યુ સાથે વહેંચાયેલા છે કેમ કે તે હાલમાં જેણે ક્રોસ ઓવર કર્યું છે તેવા ઇસીડબ્લ્યુ કુસ્તીબાજોના કબજામાં છે.

ડેવલપમેન્ટલ ટેરિટરી ચેમ્પીયન્સ

ફેરફાર કરો
ચેમ્પીયનશીપ પ્રવર્તમાન ચેમ્પીયન જીત્યા હતા તે તારીખ પ્રસારિત થયા તારીખ ભૂગપૂર્વ ચેમ્પીયન
ફ્લોરિડા ચેમ્પીયનશીપ રેશલીંગ (Florida Championship Wrestling)
ફ્લોરિડા હેવીવેઇટ ચેમ્પીયનશીપ (Florida Heavyweight Championship) જો હેન્નીગ (Joe Hennig) 26 ફેબ્રુઆરી, 2009 ટીબીડી એરિક પરેઝ (Eric Escobar)
ફ્લોરિડા ટેગ ટીમ ચેમ્પીયનશીપ (Florida Tag Team Championship) ટાયલર રેક્સ અને જોહ્ની કર્ટીસ 11 ડિસેમ્બર, 2008 ટીબીડી ડીએચ સ્મીથ (DH Smith) અને ટીજે વિલ્સન (TJ Wilson)

અન્ય સિદ્ધિઓ

ફેરફાર કરો
સિદ્ધિ છેલ્લા વિજેતા જીત્યા હતા તે તારીખ પ્રસારિત થયા તારીખ
રોયલ રંબલ (Royal Rumble) રેન્ડી ઓર્ટોન (Randy Orton) 25 જાન્યુઆરી, 2009 25 જાન્યુઆરી, 2009
બેન્કમાં નાણા (Money in the Bank) સીએમ પંક (CM Punk) 30 માર્ચ, 2008 30 માર્ચ 2008
દિવા સર્ચ (Diva Search) ઇવ ટોર્સ (Eve Torres) 29 ઓક્ટોબર, 2007 29 ઓક્ટોબર, 2007
રિંગનો રાજા (King of the Ring) વિલીયમ રીગલ (William Regal) 21 એપ્રિલ, 2008 21 એપ્રિલ, 2008

નિષ્ક્રિય ચેમ્પીયનશીપ

ફેરફાર કરો

તેના 50 વર્ષના ઇતિહાસમાં, ડબ્લ્યુ ડબ્લ્યુઇએ વીસ જેટલી વિવિધ ચેમ્પીયનશીપ્સ (championships)નું સંચાલન કર્યું છે. તેનું પ્રથમ ટાઇટલનું 1958માં સર્જન કરવામાં આવ્યું હતું, ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુએફ યુનાઇટેડ સ્ટેટ્સ ટેગ ટીમ ચેમ્પીયનશીપ (WWWF United States Tag Team Championship); જે 1967માં પૂરી થઇ હતી. તેના સમગ્ર ઇતિહાસમાં ડબ્લ્યુડબ્લ્યુઇએ અન્ય આંતરરાષ્ટ્રીય પ્રમોશનૉ સાથે ભાગીદારી કરી હતી, જેના કારણે આ પ્રમોશનો માટે વિવિધ સર્જનો થયા હતા; જોકે, તે ભાગીદારીઓનો અંત આવ્યો ત્યારે, આ ટાઇટલ જૂના થઇ ગયા હતા અથવા ડબ્લ્યુડબ્લ્યુઇ માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાંમગીરીનો પ્રારંભ કર્યો હતો. એકંદરે જોઇએ તો કંપનીએ 17 ચેમ્પીયનશીપ્સ પૂરી કરી છે અને તેમાંની એકમાં માર્ચ 2008ની તાજેતરની ડબ્લ્યુડબ્લ્યુઇ ક્રુઇઝરવેઇટ ચેમ્પીયનશીપ (WWE Cruiserweight Championship)નો સમાવેશ થાય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "WWE Reports 2008 Fourth Quarter and Full Year Results" (PDF). પૃષ્ઠ 5. મેળવેલ 2008-02-24.
  2. "WWE 2007 10-K Report" (PDF). WWE. મૂળ (PDF) માંથી 2008-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-24.
  3. ધી સ્પેક્ટેક્યુટલર લેગસિ ઓફ એડબ્લ્યુએ ડીવીડી
  4. Powell, John. "Steamboat — Savage rule WrestleMania 3". SLAM! Wrestling. મૂળ માંથી 2015-04-16 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-14.
  5. Mick Foley (2000). Have a Nice Day: A Tale of Blood and Sweatsocks. HarperCollins. પૃષ્ઠ 229. ISBN 0061031011.
  6. Mick Foley (2000). Have a Nice Day: A Tale of Blood and Sweatsocks. HarperCollins. પૃષ્ઠ 648. ISBN 0061031011.
  7. "Specialty Matches". WWE. મૂળ માંથી 2008-03-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-20.
  8. "WWF Enters the Stock Market". 19. મેળવેલ 2007-05-05. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |date= and |year= / |date= mismatch (મદદ)
  9. "WWE Entertainment, Inc. announces the formation of the XFL -- a new professional football league". 03. મૂળ માંથી 2007-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-05. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |date= and |year= / |date= mismatch (મદદ)
  10. "XFL folds after disappointing first season". 10. મૂળ માંથી 2013-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-05. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |date= and |year= / |date= mismatch (મદદ)
  11. "WWE Entertainment, Inc. Acquires WCW from Turner Broadcasting". 23. મૂળ માંથી 2014-03-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-05. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |date= and |year= / |date= mismatch (મદદ) સંગ્રહિત ૨૦૧૪-૦૩-૧૩ ના રોજ વેબેક મશિન
  12. "Agreement-WWF-World Wide Fund for Nature and Titan Sports Inc". મેળવેલ 2006-11-23.
  13. "World Wrestling Federation Entertainment Drops The "F" To Emphasize the "E" for Entertainment". WWE. મૂળ માંથી 2009-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-28.
  14. "World Wrestling Federation Entertainment Drops The "F" To Emphasize the "E" for Entertainment". WWW Corporate. News Release. 2002-05-06. મૂળ માંથી 2009-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-20.
  15. "WWE brings ECW to Sci Fi Channel". WWE.com. મેળવેલ 2006-08-28.
  16. "WWE: Flexing its Muscle". 2007-09-01. મૂળ માંથી 2014-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-15.
  17. "WWE Goes HD". WWE. મૂળ માંથી 2008-01-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-25.
  18. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-03-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-15.
  19. "WWE Rated PG". WWE. મૂળ માંથી 2010-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-29.
  20. "WWE.Com launces mush anticipated onlie social network". WWE. મૂળ માંથી 2008-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-29.
  21. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-15.
  22. ૨૨.૦ ૨૨.૧ ૨૨.૨ "WWE Talent Wellness Program" (PDF). Corporate WWE Web Site. 2007-02-27. મૂળ (PDF) માંથી 2014-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-11.
  23. "Fourteen wrestlers tied to pipeline". Sports Illustrated. 2007-08-30. મૂળ માંથી 2013-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-11. સંગ્રહિત ૨૦૧૩-૦૨-૨૭ ના રોજ વેબેક મશિન
  24. Farhi, Paul (2007-09-01). "Pro Wrestling Suspends 10 Linked to Steroid Ring". Washington Post. મેળવેલ 2007-10-11.
  25. "Congress wants WWE's info on steroids, doping". મૂળ માંથી 2007-11-17 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-29.
  26. ""WWE Suspends Yet Another Wrestler"". Headline Planet. 2007-09-01. મૂળ માંથી 2009-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-15.
  27. "MVP's Most Valuable Program". WWE. 2007-08-10. મેળવેલ 2007-12-07.
  28. ૨૮.૦ ૨૮.૧ "WWE Corporate Biography of Vince McMahon". મૂળ માંથી 2007-12-15 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20. સંગ્રહિત ૨૦૦૭-૧૨-૧૫ ના રોજ વેબેક મશિન
  29. ૨૯.૦ ૨૯.૧ "WWE Corporate Biography of Linda McMahon". મૂળ માંથી 2009-04-16 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20.
  30. "WWE Corporate Biography of Michael Sileck". મૂળ માંથી 2008-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20.
  31. "WWE Corporate Biography of Shane McMahon". મૂળ માંથી 2007-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20.
  32. "WWE Corporate Biography of Kevin Dunn". મૂળ માંથી 2007-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20. સંગ્રહિત ૨૦૦૭-૦૫-૧૮ ના રોજ વેબેક મશિન
  33. "WWE Corporate Biography of Frank Serpe". મૂળ માંથી 2009-07-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20.
  34. "WWE Corporate Biography of Donna Goldsmith". મૂળ માંથી 2014-01-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20.
  35. "WWE Corporate Biography of Stephanie McMahon-Levesque". મૂળ માંથી 2011-04-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20.
  36. "WWE Corporate Biography of Edward Kaufman". મૂળ માંથી 2008-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20.
  37. "WWE Corporate Biography of John Laurinaitis". મૂળ માંથી 2010-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20.
  38. "WWE Corporate Biography of Michael Lake". મૂળ માંથી 2009-05-03 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-08.
  39. "Saboor New WWE® Ambassador". WWE Corporate. 2008-07-28. મૂળ માંથી 2014-10-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-20.
  40. ૪૦.૦ ૪૦.૧ ૪૦.૨ ૪૦.૩ ૪૦.૪ ૪૦.૫ ૪૦.૬ ૪૦.૭ "Corporate Board of Directors". મૂળ માંથી 2009-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-20. સંગ્રહિત ૨૦૦૯-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન
  41. "ECW Spoilers from Sioux City featuring Matt Hardy vs. Swagger for the title". The Wrestling Observer. 2009-01-12. મૂળ માંથી 2010-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-13.
  42. Martin, Adam (2008-12-23). "Friday Night Smackdown Tapings - Toronto". Ringsidenews.com. મૂળ માંથી 2009-01-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-23.
  43. Martin, Adam (2008-09-22). "Friday Night Smackdown Tapings — Columbus (Last show on CW)". WrestleView.com. મેળવેલ 2008-09-22.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો