વેલિંગ્ટન
વેલિંગ્ટન શહેર ન્યૂઝીલેન્ડ દેશનું પાટનગર છે. વેલિંગ્ટન શહેર ખાતે ઇ. સ. ૧૮૬૫ના વર્ષમાં પાટનગર ખસેડવામાં આવ્યું તે પૂર્વે ઓકલેન્ડ શહેર ન્યુઝીલેન્ડ દેશનું પાટનગર હતું.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |