શાહબુદ્દીન રાઠોડ

હાસ્ય કલાકાર, લેખક

શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. તેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા છે.

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ
Shahabuddin Rathod.jpg
શાહબુદ્દીન રાઠોડ
જન્મની વિગત૯ ડિસેમ્બર, ૧૯૩૭
થાન, સુરેન્દ્રનગર
રહેઠાણઆશિયાના,થાનગઢ
રાષ્ટ્રીયતાભારતીય
હુલામણું નામશાબાકાકા
નાગરીકતાભારતીય
અભ્યાસબી.એ., બી.એડ.
વ્યવસાયહાસ્ય કલાકાર (૧૯૭૧-હાલ પર્યંત), લેખક, શિક્ષક (૧૯૫૮-૧૯૭૧), મુખ્ય શિક્ષક (૧૯૭૧-૧૯૯૬)
વતનથાન, સુરેન્દ્રનગર
ખિતાબપદ્મશ્રી[૧]
ધર્મમુસ્લિમ
જીવનસાથીસાબીરા (૧૯૭૧-હાલ પર્યંત)
સંતાન
વેબસાઇટhttp://www.shahbuddinrathod.in/

સર્જનફેરફાર કરો

તેમણે ૧૩ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.[૨][મૃત કડી]

હાસ્ય પુસ્તકોફેરફાર કરો

નામ વર્ષ પ્રકાશક
મારે ક્યાં લખવું હતુ? ૧૯૯૫ પ્રવીણ પ્રકાશન
હસતાં-હસાવતાં ૨૦૧૫ પ્રવીણ પ્રકાશન
અણમોલ આતિથ્ય ૧૯૯૭ પ્રવીણ પ્રકાશન
સજ્જન મિત્રોનાં સંગાથે ૨૦૧૪ પ્રવીણ પ્રકાશન
દુ:ખી થવાની કળા ૨૦૧૫ પ્રવીણ પ્રકાશન
શૉ મસ્ટ ગો ઓન
લાખ રુપિયાની વાત
દેવુ તો મર્દ કરે
મારો ગધેડો ક્યાય દેખાય છે?
હાસ્યનો વરઘોડો
અમે મહેફીલ જમાવી છે ૨૦૧૧ આર.આર.શેઠ
સબસે ઊંચી પ્રેમસગાઈ ૨૦૧૧ આર.આર.શેઠ
વાહ દોસ્ત વાહ ૨૦૧૧ આર.આર.શેઠ
दर्पण जुठ न बोले (हिन्दी)

સંદર્ભફેરફાર કરો

  1. Jan 26, Ahmedabad Mirror | Updated. "Eight from state get Padma awards". Ahmedabad Mirror (અંગ્રેજી માં). Retrieved 2020-01-26. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Check date values in: |access-date= (મદદ)
  2. http://www.shahbuddinrathod.in/lekhan.html

બાહ્ય કડીઓફેરફાર કરો