શાહી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે. આ નદી ગીરના જંગલમાં ભેરવી, જૂનાગઢ નજીકથી ઉદ્ભવે છે અને અરબી સમુદ્રને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૩૮ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૩ ચોરસ કિમી છે.[]

શાહી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૩૮ કિમી
  1. "શાહી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.