શિરાજી કાબર
3485c myna,bank bithur 2007may05 09.46.54.jpg
શિરાજી કાબર
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Sturnidae
Genus: 'Acridotheres'
Species: ''A. ginginianus''
દ્વિનામી નામ
Acridotheres ginginianus
(Latham, 1790)

કદ અને દેખાવફેરફાર કરો

કદમાં આ પક્ષી કાબર કરતાં નાનું અને રંગ ભૂરાશ પડતો રાખોડી તથા ઇંટજેવા રાતા રંગની ચાંચ,આંખ પાસેની ચામડી પણ એજ રંગની.પગ પીળા અને પાંખમાં સફેદ કે આંખ ફરતેની ચામડી જેવા રંગનો ડાઘ હોય છે.નર-માદા સરખા રંગના હોય છે.

વિસ્તારફેરફાર કરો

શ્થાનિક બધેજ જોવા મળે છે.ભારત,પાકિસ્તાન,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન એમ તમામ જગ્યાએ થાય છે.અન્ય શ્થાનિક ભાષાઓમાં, ગંગામેના(હિન્દી),ગંગસલીક(બંગાળી),બારડમેના(બિહાર),બારડીમેના(નેપાળ),લાલી(સિંધ) અને દર્યલમેના(યુ.પી.)થી ઓળખાય છે.મોટાભાગે વસ્તીવાળા વિસ્તારોમાં,ચરાણોમાં,નદીકિનારે એમ જોવા મળે છે.

 
અગાશી પર પાણીનીં ટાંકી પર
 
પાણી પીતી શિરાજી કાબર.


ખોરાકફેરફાર કરો

ફળ,અનાજનાં દાણા તથા જીવાત ખાય છે.


માળોફેરફાર કરો

મે થી ઓગષ્ટમાં ઘાસ,તણખલા વગેરેનો,નદી કિનારે ઊંચી ભેખડોની ઊભી દિવાલો પર બાકોરામાં માળો બનાવે છે. જેમાં ૩ થી ૫ પીળાશ પડતાં ભૂરા રંગના ઇંડા મૂકે છે.

ફોટોફેરફાર કરો