શેરડી એક પ્રમુખ પાક એટલે કે ખેત-ઉત્પાદન છે. શેરડીમાંથી ખાંડ, ગોળ, આલ્કોહોલ વગેરેનું નિર્માણ કરવામાં આવે છે.

શેરડીના પાકના ઉત્પાદન માટે ભૌગોલિક કારકોફેરફાર કરો

  • ઉત્પાદક કટિબન્ધ - ઉષ્ષ-આદ્ર કટિબન્ધ
  • તાપમાન - ૩૦ સેં. ગ્રે.
  • વર્ષા - ૧૦૦ થી ૧૫૦ સેં. મી.
  • માટી - ગહરી દોમટ , ભેજવાળી ,ગરમ

શેરડીના ઉત્પાદન માટે વિશ્વ વિતરણફેરફાર કરો

  • ભારત

આ પણ જુઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો