શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન

શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં ઉત્તર પશ્ચિમ રેલ્વે નેટવર્કની પશ્ચિમ લાઇન પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[૧] આ રેલ્વે સ્ટેશન પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશનથી ૩૫ કિમીના અંતરે આવેલું છે. પેસેન્જર અને DEMU ટ્રેનો અહીં રોકાય છે.[૨] [૩][૪][૫]

શ્રી અમીરગઢ
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનઅમીરગઢ, બનાસકાંઠા જિલ્લો, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ24°24′15″N 72°38′29″E / 24.404257°N 72.641404°E / 24.404257; 72.641404
ઊંચાઇ229 metres (751 ft)
માલિકરેલ મંત્રાલ્ય, ભારતીય રેલ્વે
લાઇનજયપુર-અમદાવાદ લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (જમીન પર)
પાર્કિંગના
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડSIM
વિસ્તાર ઉત્તર પશ્ચિમ રેલ્વે વિભાગ
વિભાગ અજમેર
ઈતિહાસ
વીજળીકરણના
સ્થાન
શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન is located in India
શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન
શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન
Location within India
શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન
શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન
શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન (ગુજરાત)

ટ્રેનો ફેરફાર કરો

  • આબુ રોડ - મહેસાણા ડેમુ
  • અમદાવાદ - જોધપુર પેસેન્જર
  • અમદાવાદ - જયપુર પેસેન્જર

સંદર્ભ ફેરફાર કરો

  1. "SIM/Shri Amirgadh". India Rail Info.
  2. "SIM/Shri Amirgadh:Timetable". Yatra.
  3. "SIM:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Ajmer". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  4. "SIM/Shri Amirgadh". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  5. "Delhi – Ahmedabad rail journey to be shorter by two hours". Desh Gujarat.