શ્રેણીની ચર્ચા:જૂનાગઢ તાલુકો
છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૭ વર્ષ પહેલાં
બધા ગામોનિ સાથે તા.જુનાગધ્ કેમ લખ્યુ નથિ?
- જે ગામોના નામ સ્પષ્ટ ન હોય, એટલે કે એ ગામોના નામ બીજા ગામો સાથે મળતા આવે ત્યાં કૌંસમાં તાલુકો લખવો એવું નક્કી કરેલ છે. એવું જોકે જરૂરી પણ નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૫૯, ૧૦ ડિસેમ્બર ૨૦૧૬ (IST)