શ્રેણીની ચર્ચા:નોબેલ પારિતોષિક વિજેતાઓ
છેલ્લી ટીપ્પણી: શ્રેણીનું નામ વિષય પર KartikMistry વડે ૫ વર્ષ પહેલાં
શ્રેણીનું નામ
ફેરફાર કરોઆ શ્રેણીનું નામ 'નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવો' ના બદલે 'નોબેલ પારિતોષિક વડે સન્માનીત વ્યક્તિઓ' અથવા તો માત્ર 'નોબેલ પારિતોષિક વિજેતાઓ' કરી દેવું જોઈએ. --Gazal world (ચર્ચા) ૧૪:૪૮, ૨૩ માર્ચ ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું નામ બદલ્યું છે તેમજ બધાં જ લેખોમાં નવી શ્રેણી ઉમેરી દીધી છે. શ્રેણીનું નામ બદલાતા તેમાંના બધા લેખોમાં ફરીથી નવી શ્રેણી ઉમેરવી પડે છે :/ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૩, ૨૩ માર્ચ ૨૦૧૯ (IST)