શ્રેણીની ચર્ચા:ભારતની વિદેશનીતિ
છેલ્લી ટીપ્પણી: 'પાના'ને બદલે 'પાનાં' કરવું વિષય પર Brihaspati વડે ૨ વર્ષ પહેલાં
'પાના'ને બદલે 'પાનાં' કરવું
ફેરફાર કરો@KartikMistry: પાનું શબ્દનું બહુવચન 'પાનાં' થાય છે. તો તે મુજબ ફેરફાર કરી શકવો શક્ય છે? બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૨૨:૦૫, ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ (IST)