સંગીતજ્ઞ એક પદવી કે વિશેષ ઓળખ છે જે ભારતીય શાસ્ત્રીય સંગીતના (હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને કર્ણાટક સંગીત બન્ને)ના વિદ્વાનોને આપવામાં આવે છે. આ વ્યક્તિઓને સંગીતજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે અને આ વર્ગના લોકો પાસે ગાયન, વાદન, નર્તન પૈકી કોઇપણ કળાનું વિશેષ જ્ઞાન હોય છે.

આ પણ જૂઓ ફેરફાર કરો