ભદોહી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ભદોહી જિલ્લાનું મુખ્યાલય જ્ઞાનપુરમાં છે. જિલ્લાની રચના ૩૦ જૂન ૧૯૯૪ના દિવસે કરવામાં આવી હતી. તે અલ્હાબાદ, વારાણસી, મિર્જાપુર અને જૌનપુર જિલ્લાઓની વચ્ચે આવેલો છે[૧] આ જિલ્લો અહિં બનતા ગાલીચાઓ અને શેતરંજીઓ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.[૨]

ભદોહી જિલ્લો
ભદોહી જિલ્લા
ઉત્તર પ્રદેશના જિલ્લાઓ
ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભદોહી જિલ્લાનું સ્થાન
ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભદોહી જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્ય ઉત્તર પ્રદેશ
સ્થાપના ૩૦ જૂન ૧૯૯૪
વડુંમથક જ્ઞાનપુર
તાલુકા તાલુકાઓ
વસ્તી
વાહન નોંધણી વાહન
Major highways રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦
વેબસાઇટ અધિકૃત વેબસાઇટ

સંદર્ભફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "About The District (•District At a Glance)" [જિલ્લા વિષે (જિલ્લાનું વિહંગાવલોકન)]. સરકારી વેબસાઇટ. જિલ્લા પ્રશાસન, ભદોહી. Retrieved ૨૩ માર્ચ ૨૦૧૭. 
  2. D.M. Shri.Suresh Kumar Singh(I.A.S). "About The District" [જિલ્લા વિષે]. સરકારી વેબસાઇટ. જિલ્લા પ્રશાસન, ભદોહી. Retrieved ૨૩ માર્ચ ૨૦૧૭.