સંસ્કારજ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખક યૂ.આર.અનંતમૂર્તિ દ્વારા લિખિત કન્નડ ભાષાની નવલકથા છે. આ નવલકથામાં માનવીના આંતરિક સંવેદનો અને મનોસંઘર્ષને આલેખવામાં આવ્યા છે. ગુજરાતી ભાષામાં હસમુખ દવેએ આ નવલકથાનો અનુવાદ કર્યો છે. આ નવલકથા પરથી કન્નડ ફિલ્મ પણ બની ચૂકી છે.

વિષયવસ્તુ

ફેરફાર કરો

આ નવલકથાના મુખ્ય પાત્રો પ્રાણેશ આચાર્ય, નારાયણઅપ્પા, રખાત ચંદ્રી અને પુત્તા છે.[]

  1. મહેતા, ભરત (2016). જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. ISBN 978-93-5108-354-2.