સગરમાથા પ્રાંત (નેપાળ)

(સગરમાથા થી અહીં વાળેલું)

સગરમાથા પ્રાંત (હિંદી:सगरमाथा अञ्चल) નેપાળના પૂર્વાંચલ વિકાસક્ષેત્ર અંતર્ગત સૌથી પૂર્વ ભાગમાં આવેલો એક પ્રાંત છે. આ પ્રાંતનું કુલ ૬ (છ) જિલ્લાઓમાં વિભાજન કરવામાં આવેલું છે.

સગરમાથા પ્રાંત

વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં "સગરમાથા" કહેવામાં આવે છે. આ સગરમાથા નામ પરથી જ આ પ્રાંતનું નામ પાડવામાં આવેલું છે.

સગરમાથા પ્રાંતમાં આવેલા છ જિલ્લાઓ

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો