૨૪ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૬૨૨ - મહંમદ પયગંબરે મક્કાથી મદિનાની હિજરત પૂર્ણ કરી.
  • ૧૬૬૪ - ડચ રિપબ્લિક (નેધરલેન્ડ) દ્વારા ન્યૂ એમ્સ્ટરડેમની સોંપણી ઇંગ્લેંડને કરવામાં આવી.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો