ભાઇ શ્રી, આપ કામરેજ તાલુકાનાં ગામોના લેખમાં ફેરફાર કરો છો તે બદલ આભાર. પરંતુ અહીં અંગત માહિતી જેમ કે તમારું નામ, મિત્રોનાં નામ લખવાં આ માહિતીકોશની નિતી પ્રમાણે યોગ્ય નથી, તેથી આ ફેરફારો રદ કરવામાં આવ્યા છે. પરંતુ જો આપ આપના કે અન્ય ગામ વિશે ચોક્કસ માહિતી જેમ કે ગામનાં ફળિયાં કે મહોલ્લા વિશે, ધાર્મિક સ્થાનો વિશે, આસપાસની દિશામાં આવેલાં ગામ કે નદીઓ વિશે તેમ જ ગામમાં ક્યાંથી પહોંચી શકાય તેવી માહિતી અહીં ઉમેરશો તો તે કાયમ માટે રહેશે જ. વળી જો તમે સભ્ય બનીને આ કાર્ય કરશો, તો આપના ગામની તસવીરો પણ અહીં ગોઠવી શકશો અને આપના પોતાના પરિચયનું પાનું પણ તમે તમારી ઇચ્છા મુજબ બનાવી શકશો. --સતિષચંદ્ર ૦૪:૪૬, ૨૫ નવેમ્બર ૨૦૦૯ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.