ભાઇ/બહેન, આપ જો સર્વોદય પાટીદાર લેખની વાત કરતા હો તો એમાં અંગત માહિતી જેમ કે નામ, સરનામું, નોકરીનું સ્થળ વગેરે હોવાને કારણે દુર કરાયેલ જણાય છે. વળી, તમે તમારી જાતે તમારી ઓળખાણ આપતો લેખ લખ્યો છે. મિત્ર, આ માહિતી કોશ છે, જેમાં કોઇ ક્ષેત્રમાં અગ્રેસર વ્યક્તિઓ વિશે લેખ હોવા જોઇએ, નહીં કે આપણા પોતાના વિશે. આ સિવાય આપે સતિષચંદ્રના મારા વિશેના પાનાં પર નોંધ કરી છે તે પણ યોગ્ય નથી. આ માટે ચર્ચાનું પાનું હાજર છે. તમે પોતે શિક્ષક છો, અહીં લોગ ઇન કરી તમારા જ્ઞાનનો અહીં સદુપયોગ કરશો તો ઘણું સારું.--PSPatel ૦૭:૧૧, ૧૮ એપ્રિલ ૨૦૧૦ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.