આપના પ્રતિભાવની આવશ્યકતા

ફેરફાર કરો

મિત્ર Gmeijssen, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૮, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

I do not know Gujarati

ફેરફાર કરો

As you may notice from my Babel info, I am not able to read Gujarati, if you want me to understand your message, please write English, Dutch or German. Thanks, Gmeijssen ૧૦:૧૨, ૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

Really sorry for not noticing yoru Babel info. This message was to draw attention of users to the 2 discussions that I ahve started for improve change. The first link in above message is for the Mailing List (as you can read it in English). Currently we do not have any mailing list for Gujarati Wikipedia, which I am proposing now and need user's agreement for that. If you click on that link, first sub-section of that discussion where users have signed is for agreeing with the proposal, second is to disagree and the third is to further discuss. The Second link in above message, which is in Gujarati Script is about image upload, currently we host files on Gujarati Wikipedia, but we lack licencing systme here. It is even difficult for us to verify each image, and for other benefit also, I am proposing to disable upload of images here, and instead allowing uploads to the commons only. If you would like to comment on these two topics, you are most welcome.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૦, ૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)