સભ્ય:Arjun9392/પ્રયોગ્પૃષ્ઠ/૧

Rusty-spotted Cat[]
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Carnivora
Family: Felidae
Genus: 'Prionailurus'
Species: ''P. rubiginosus''
દ્વિનામી નામ
Prionailurus rubiginosus
Rusty-spotted cat range

કાટવર્ણી ટપકાંવાળી બિલાડી - Rusty-spotted Cat

  • Prionailurus rubiginosus rubiginosus — lives in India
  • Prionailurus rubiginosus phillipsi — lives in Sri Lanka

કદ સામાન્ય બિલાડી કરતા અડધુ હોય છે.તેના શરીર પર હારબંધ ટપકાં હોય છે.તેના મુખ્ય ખોરાક માં નાના પક્ષિ,જીવડાં અને સરિસૃપો છે. મોટાભાગે તેમનો વસવાટ ડુંગરાળ ભાગમાં જોવા મળે છે. મોટા ભાગે તે રાત્રે જ શિકાર કરે છે. સંખ્યા ની દ્રષ્ટી એ ખુબ જ ઓછી જોવા મળે છે.

બિલાડી કુળ્ ની આ સહુ થી નાની બિલાડી દેશી બિલાડી નુ કદ લગભગ અડધુ હોય છે.આ બિલાડી ની ચામડી બડામી - ભૂખરા રંગ ની હોય છે. બિલાડી ની લંબાઈ ૩૫ થી ૪૮ સે.મી. હોય છે.તેની લંબાઈ પુંછડી સાથે ૬૫ સે.મી. હોય છે. તેનુ વજન ૧ થી ૨ કિલોગ્રામ જેટલુ હોય છે.તેના શરીર પર બદામી રંગ ના સમાંતર હારબંધ ટપકાં હોય છે. જે કાટ જેવા કથ્થાઈ રંગ ના હોય છે.

આ બીલાડી મુખ્યત્વે રાત્રે જ શિકાર કરે છે.ખોરાક માં નાના પક્ષિ,જીવડાં અને સરિસૃપો છે. શિકાર માટે તે રાત્રે વ્રુક્ષ પર ચડી ને નિન્દ્રા માં હોય તેવા પક્ષિઓનો શિકાર કરે છે.

સમાન્ય રીતે કાટવર્ણી ટપકાંવાળી બિલાડી ઊનાળા માં પ્રજનન કરે છે. આ બીલાડી નો ગર્ભ કાળ ૬૫ દિવસ નો હોય છે. ત્યારબાદ તે ૨ થી ૩ બચ્ચા ને જન્મ આપે છે.

 
બે પગે ઉભેલી બિલાડી

આ બિલાડી ભારતીય દ્વિપકલ્પ થી છેક રાજસ્થાન સુધી ના બધા વિસ્તારો માં જોવા મળી જાય છે.કાટવર્ણી ટપકાંવાળી બિલાડી ગીચ જંગલવિસ્તાર માં રહેવાનુ પસંદ કરતી નથી. ઝાડીવાળા,સૂકા,ડૂંગરાળ,ખુલ્લા અને માનવ વસાહત ની નજીક ના જંગલ મા રહેવાનુ પસંદ કરે છે. વૃક્ષનાકે પત્થર ના પોલાન મા કે નાની બોડ મા રહેતી જોવા મળે છે. ભારત માં કાટવર્ણી ટપકાંવાળી બીલાડી મુખ્યત્વે દક્ષિણ ભારત,કાશ્મીર અને ગુજરાત ના કેટલાક ભાગો ના જંગલ મા જોવા મળે છે.

  1. ઢાંચો:MSW3 Wozencraft
  2. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; iucnનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી