સભ્ય:Dineshjk/કરવાનાંકામ
હાથ પરનાં કામ
ફેરફાર કરો- ધ્રવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) પાનું બનાવવું.
પુરાં કરેલાં કામ
ફેરફાર કરો- પીએસએલવી-ડી૨ પાનું બનાવ્યું.
- પીએસએલવી-ડી૧ પાનું બનાવ્યું.
- ઢાંચો:પીએસએલવી બનાવ્યો..
- ઢાંચો:Infobox spaceflightના પારામીટર ગુજરાતી કર્યા
- ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન પાનું બનાવ્યું.
- કે. સિવાન પાનું બનાવ્યું.
- એસ. સોમનાથ પાનું બનાવ્યું.
- અંતરીક્ષનું અંતરિક્ષ કરવું. અંતરિક્ષ અને અંતરીક્ષ બન્ને જોડણી સાચી છે પણ એકસરખું બધે રાખવા માટે ઇસરોની સાઈટ પર જે છે તે જોડણી બધે કરીએ તો સારું. આમ, અંતરિક્ષ બધે વાપરીએ.
- વિશ્વ ગુજરાતી દિવસ ૨૪ ઓગસ્ટ ૨૦૨૪ અને ચંદ્રયાન-૩નો સમાવેશ મુખપૃષઠ પર કરવા વિનંતી કરી.
- ચંદ્રયાન-૩ લેખ અંગ્રેજી પરથી અનુવાદ કર્યો અને તેમાં અમુક વિગતો ઉમેરી
- પ્રતીપ લેખ લખ્યો