સભ્ય:IMDJ2/sandbox
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
જન્મ: | Sabarmati, ગુજરાત, ભારત | July 6, 1985
---|---|
ક્ષેત્ર: | Industrialist/Entrepreneur |
Spouse: | Krunal ઠક્કર |
Website: | www.thakkertech.com |
સ્નેહા ઠક્કર (જન્મ 6 જુલાઈ 1985)) સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય છે કે જેમણે 2009 માં અમદાવાદ મુકામે પોતાના સ્વબળે ઠક્કર ટેકનોલોજીસ નામની - વેબસાઇટ અને મોબાઇલ ડેવલપમેન્ટ કંપની શરુ કરી. તેણી ના આ સાહસ ને અનેક જાણીતી સંસ્થાઓ દ્વારા બીરદાવવા માં આવ્યુ અને અનેક એવોર્ડ થી તેને સન્માનીત કરવા માં આવી. જેમકે "આઉટસ્ટેન્ડીન્ગ વુમન આન્ત્રપ્રેન્યોર", "બેસ્ટ યંગ આન્ત્રપ્રેન્યોર", "પ્રિયદર્શીની એવોર્ડ" વિગેરે. આ સાથે જ સ્નેહા મિડિયા તથા વર્કશોપ ના માદ્યમ થી સમાજ મા નવા આન્ત્રપ્રેન્યોર ને પ્રોત્સાહન આપવા માટે પહેલ કરી રહી છે.
શરૂઆતનું જીવન તથા ભણતર
ફેરફાર કરોસ્નેહા એક કાઠીયાવાડી પરીવાર મા જન્મી છે. તેણી એ પોતાનુ શરુઆત નુ ભણતર ભાવનગર ની વિખ્યાત શાળા શ્રી દક્ષિણામૂર્તી વિનય મંદિર માથી કરેલ છે. તેણી ના વિજ્ઞાન પ્રત્યે ના લગાવ ને જોઇને તેણી એ દસમા ધોરણ પછી વિજ્ઞાન પ્રવાહ મા પ્રવેશ લીધો અને સારા ગુણાક મળવા ના કારણે તેણી એ અમદાવાદના ટોચના મહાવિદ્યાલય વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ માં પ્રવેશ લીધો, જ્યાથી તેણી એ 2006 મા કમ્પ્યુટર એન્જીનીયર ની પદવી મેળવી.
ધંધાકીય યોગદાન
ફેરફાર કરો૨૦૦૯ માં સ્નેહા એ પોતાના પોકેટ મની માંથી અમદાવાદ મુકામે ઠક્કર ટેકનોલોજીસ નામની - વેબસાઇટ અને મોબાઇલ ડેવલપમેન્ટ કંપની શરુ કરી[૧]. વર્ષ ૨૦૧૨ સુધી માં સ્નેહા એ પોતાની કંપની નો વ્યાપ અમેરીકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ વગેરે દેશો સુધી ફેલાવી દિધો હતો.[૨][૩]
સામાજીક યોગદાન
ફેરફાર કરો૨૦૦૯ માં સ્નેહા એ પોતાના પોકેટ મની માંથી અમદાવાદ મુકામે ઠક્કર ટેકનોલોજીસ નામની - વેબસાઇટ અને મોબાઇલ ડેવલપમેન્ટ કંપની શરુ કરી[૪]. વર્ષ ૨૦૧૨ સુધી માં સ્નેહા એ પોતાની કંપની નો વ્યાપ અમેરીકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ વગેરે દેશો સુધી ફેલાવી દિધો હતો.[૫][૬]
નોકડોક
ફેરફાર કરોસ્નેહા હંમેશા કંઇક નવુ કરવા માટે ઉત્સાહી રહે છે, નોકડોક એ પણ તેના આ વિચાર નો જ એક ભાગ છે.[૭] નોકડોક એક એવી મોબાઇલ એપ છે જેના થી તમે તમારા શહેર અથવા તો શેરી ના તબીબ ને શોધી શકો છો[૮]. આ મોબાઇલ એપ દ્વારા તમે ડોક્ટર ને શોધી શકો છો, તમારા મંતવ્યો આપી શકો છો, ડોક્ટર ને ક્યા દિવસે મળી શકાશે તે જાણી શકો છો સાથે જ તમે ડોક્ટર જોડે અપોઇન્ટમેન્ટ પણ નોંધાવી શકો છો[૯] આ એપ મફત મા ડાઉનલોડ કરી ને વાપરી શકાય છે. અત્યારે એપ મા ૨૫ કરતા પણ વધારે સ્પેશિયાલિટી ના ૧૮ શહેર ના તબીબો નો સમાવેશ કરવામા આવેલ છે[૧૦]. જે ડોક્ટર નુ નામ નોકડોક મા નથી તેઓ સ્માર્ટડોક નામની એપ ડાઉનલોડ કરી ને પોતાનુ નામ નોકડોક મા રજીસ્ટર કરી શકે છે.[૧૧]
સન્માનો અને પુરસ્કારો
ફેરફાર કરો- 2014: ગુગલ વુમન ટેકમેકર માં ભારત માથી પસંદ કરાયેલ ૧૦ વુમન માથી એક, ગુજરાત માથી એકમાત્ર કે જેની પસંદગી થયેલ[૧૨].
- 2013: વિશિષ્ટ રઘુવંશી વ્યવસાયીક પ્રતિભા
- 2013: ઉદગમ વુમન્સ અચીવર એવોર્ડ [૧૩]
- 2012: બેસ્ટ યંગ આન્ત્રપ્રેન્યોર ASDF Award
- 2012: સ્નેહા ઠક્કર ના ધંધાકીય યોગદાન ને જોતા તેણી ને પ્રિયદર્શીની એવોર્ડ એનાયત કરાયો જે મા ૫૦ દેશ ની 800 સ્ત્રીઓ માથી તેણી ની પસંદગી થયેલ[૧૪][૧૫]
સંદર્ભ અને નોંધો
ફેરફાર કરો- ↑ "મે પોકેટ મની માથી કંપની શરૂ કરી". નવ ગુજરાત સમય. મેળવેલ 12 November 2014. zero width space character in
|publisher=
at position 2 (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "ઠક્કર ટેકનોલોજીસ". મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ Ankita Dalvi. "ઠક્કર ટેકનોલોજીસ ના રચયીતા અને સીઇઓ સ્નેહા ઠક્કર સાથે વાતચીત". મેળવેલ 12 November 2014. zero width space character in
|title=
at position 61 (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "મે પોકેટ મની માથી કંપની શરૂ કરી". નવ ગુજરાત સમય. મેળવેલ 12 November 2014. zero width space character in
|publisher=
at position 2 (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "ઠક્કર ટેકનોલોજીસ". મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ Ankita Dalvi. "ઠક્કર ટેકનોલોજીસ ના રચયીતા અને સીઇઓ સ્નેહા ઠક્કર સાથે વાતચીત". મેળવેલ 12 November 2014. zero width space character in
|title=
at position 61 (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "દેશના ૧૫,૦૦૦ ડૉક્ટર્સની હવે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મળશે". અભિયાાન મેગેઝીન.
- ↑ "સિટીની સ્નેહાએ બનાવી ડોકટરને શોધી આપતી એપ". સંદેશ. મેળવેલ 12 November 2014. zero width space character in
|publisher=
at position 6 (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "વડોદરા સહિત દેશના ૧પ,૦૦૦ તબીબોની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકાશે". દિવ્ય ભાસ્કર. મેળવેલ 12 November 2014. zero width space character in
|publisher=
at position 13 (મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "હવે એક કલીકથી મળશે સિટીના ડોક્ટર્સની ઇન્ફર્મેશન". દિવ્ય ભાસ્કર. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ "ગૂગલ પાવર માટે શહેરની બે સ્ટાર્ટ-અપ્સ મેદાનમાં". ઇકોનોમીક ટાઇમ્સ ગુજરાતી. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ "અમદાવાદ ની યુવતી ગુગલ જોડે સફળતાની ટીપ્સ શેર કરશે". DNA India. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ "મહિલાઓ ને પુરસ્કાર આપીને સન્માન કરાયુ". પત્રિકા. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ "૨૭ વર્ષ ની સ્નેહા એક માત્ર ગુજરાતી કે જેને પ્રિયદર્શીની એવોર્ડ એનાયત કરાયો". Uth Times. મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ "સ્નેહા ઠક્કર - પ્રિયદર્શીની એવોર્ડ 2012". મેળવેલ 12 November 2014. CS1 maint: discouraged parameter (link)
બાહ્ય લિંક
ફેરફાર કરો- ઇ ટીવી ગુજરાતી (ETV) ના પારુલ રાવલ સાથે સંવાદ સંવાદ યુટ્યુબ પર
- જીએસટીવી (GSTV) ના મલ્હાર વોરા સાથે સંવાદ યુટ્યુબ પર
- સ્ટાર્ટઅપ ને લગતા ચેલેન્જીસ તથ ઓપર્ચ્યુનીટી ની ચર્ચા - ઝી ટીવી ના માદ્યમ થી યુટ્યુબ પર
- વુમન આન્ત્રપ્રેન્યોર કે જેણે કમ્પ્યુટર ના ફીલ્ડ મા સિદ્ધી હાંસલ કરી
- કોઇએ ના વિચારેલા ફીલ્ડ મા એક સ્ત્રી
- ભારતીય અજુબી - યુવાન જ્યારે જાગે, ઇન્ડીયા ટુડે જોડે મુલાકાત
- યંગ વુમન આન્ત્રપ્રેન્યોર - સ્નેહા ઠક્કર - હાર્ડ વર્ક અને ડેડીકેશન ના રોલ મોડેલ