નમસ્તે મિત્રો, હું મયુર ગોધાણી, ભારતમાં આવેલ ગુજરાત રાજ્યના, સ્વચ્છ અને સુંદર સુરત નો રહેવાસી. હું વ્યવસાયે વેબસાઈટ ડિઝાઈનર અને સોફ્ટવેર ડેવલપર છું. ગુજરાતી હોવા પ્રત્યે અને ગુજરાતી ભાષા બોલવા પ્રત્યે મને ગર્વ છે. ગુજરાતી વિકિપીડિયામાં ઘણા બધા મિત્રો પોતાના નિ:સ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે, તે જોઈ આનંદ થયો. હું પણ મારાથી થાય એટલું યોગદાન આપવા ઇચ્છું છું.

અત્યારે, તો વિકિપીડિયાના એક-બે આર્ટિકલ ધ્યાનમાં આવેલ છે, જેમાં ખુબ જ ભુલો ધ્યાન પર આવેલ છે. જેનું ગુજરાતી ટ્રાન્સલેશન ટુંક સમયમાં ચાલું કરીશ.

મારી વેબ પ્રેસન્સ

ફેરફાર કરો
  1. મારો ગુજરાતી બ્લોગ ગુજરાતીસંસાર - વિચાર, વિમર્શ અને Update !!!
  2. હું ટિવટર પર
  3. હું ફેસબુક પર

--Mayurgodhani (talk) ૧૦:૩૪, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)મયુર ગોધાણી