This is a private page. Please do not edit, Thanks. -Pranay Vadgama-
|
આ ખાનગી પાનું છે, મહેરબાની કરી આને સંપાદીત કરશો નહીં. આભાર. - પ્રણય વડગામા-
|
હું બનાસાકાંઠા જિલ્લાના પાલનપુરનો 43 વર્ષિય, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છું. મને પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે અનહદ લાગણી છે. આ વિશે મેં વ્યક્તિગત રીતે તથા પર્યાવરણ અને પ્રક્રુતિ ક્ષેત્રે કામ કરતી વિવિધ સંસ્થાઓ સાથે જોડાઇને થોડાઘણો અભ્યાસ કરેલો છે. સંતવાણી સંશોધન અને સંપાદનમાં પણ મને રૂચિ છે. કાવ્યસર્જન પણ કરૂ છું. આ વિશેના મારા ઘણા લેખો અને કાવ્યો આપણાં જાણીતાં અખબારો તથા સામયિકોમાં પ્રગટ થયેલાં છે, થતાં રહે છે. દાસી જીવણ વિશે પુસ્તક લખવાનું કામ ચાલું છે, તેમની 150 જેટલી વાણીઓનું સંપાદન કરી શક્યો છું. જેમાંથી હોઠે ચડી એટલી વાણીઓનો દાસી જીવણ (વિકિપીડિયા)ના લેખમાં ઉલ્લેખ કર્યો છે.
સર્પો, પક્ષીઓ અને સંતો તથા સંતવાણી વિશે હું થોડાઘણું જાણું છું આથી એ અંગે કંઇ પ્રશ્ન હોય, વધું જાણવા માગતા હોવ કે કંઇ પણ તકલીફ જેવું લાગે તો મારી ચર્ચાના પાના પર મારો સંપર્ક કરવા તમામ વિકિપીડીયનમિત્રોને હાર્દિક નિમંત્રણ છે.