રિકી શાહ (જન્મ : નડિયાદ, ગુજરાત, ભારત ખાતે) Vanik સમાજ ના ઘર માં જન્મેલા હતા. તે એક વ્યાવસાયિક બ્લોગર જેઓ વારંવાર એસઇઓ સેવા અને ડિઝાઇન સેવા પૂરી પાડે છે. હાલમાં તેઓ આણંદ રહે છે અને ત્યાં થી તેમના તમામ કામ હેન્ડલ કરે છે. તેમણે SEO ક્ષેત્રમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. તે નિયમિત રીતે Windows 8, Mac, iOS અને Android જેવી ટેક્નોલોજી સાથે સંબંધિત માર્ગદર્શન આપે છે પોતાના બ્લોગ Geniusgeeks પર.