સરચુ (અંગ્રેજી: Sarchu) જેને સિર ભુમ ચુન (અંગ્રેજી: Sir Bhum Chun) પણ કહેવાય છે, એ સ્થળ ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્ય લેહ જિલ્લામાં લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સ્થિત એક નાનું વસાહતી ગામ અને વિશ્રામસ્થળ છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર રાજ્યોની સરહદ નજીક આવેલ આ પડાવથી દક્ષિણ દિશામાં બારા-લાચ ઘાટ અને ઉત્તર દિશામાં લુંગા-લાચ ઘાટ એમ બન્ને તરફ પર્વતીય ઘાટ માર્ગ આવેલ છે. સરચુ ખાતે ઘણા મુસાફરો મજબૂત તંબુઓમાં રાત્રી પસાર કરે છે.[]

સરચુ

સિર ભુમ ચુન
ગામ (વસાહત)
સરચુ is located in Jammu and Kashmir
સરચુ
સરચુ
જમ્મુ અને કાશ્મીરમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 32°53′N 77°32′E / 32.89°N 77.53°E / 32.89; 77.53
દેશ ભારત
રાજ્યજમ્મુ અને કાશ્મીર
જિલ્લોલેહ
ભાષાઓ
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
સરચુ ખાતે યાત્રીઓના તંબુઓ

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો