સરદારખાનનો રોઝો
સરદારખાનનો રોઝો અથવા નવાબ સરદાર ખાનની મસ્જિદ અને મકબરો, એ ભારતના અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ એક મસ્જિદ અને કબર પરિસર છે.
સરદારખાનનો રોઝો અને મકબરો | |
---|---|
સરદારખાનનો રોઝો (ઈ. ૧૮૬૦) | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | |
સ્થાન | જમાલપુર, અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°00′56″N 72°35′02″E / 23.015561°N 72.583761°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મસ્જીદ અને મકબરો |
સ્થાપત્ય શૈલી | ભારતીય-ઇસ્લામી વાસ્તુ, પર્શિયન ગુંબજ સાથે |
પૂર્ણ તારીખ | ૧૮૬૫ |
લાક્ષણિકતાઓ | |
ગુંબજો | ૩+૬ |
મિનારાઓ | ૨ |
ઇતિહાસ અને સ્થાપત્ય
ફેરફાર કરોસરદારખાન મોગલ શાસન દરમિયાન અમદાવાદના મંત્રી હતા. તેમણે ઔરંગઝેબની કેદમાંથી નાસી છૂટેલા રાજકુમાર દારા શિકોહને મદદ કરી ન હતી.[૧]
સરદારખાનનો રોઝો ૧૬૮૫માં બંધાવવામાં આવ્યો હતો. સરદારખાનની કબર પથ્થરની બનેલી હતી અને તેમાં આરસની ફરસ હતી. આ મસ્જિદ ઊંચા ઓટલા પર ઇંટોથી બનેલી હતી, અને મસ્જિદના અગ્રભાગમાં ત્રણ અણીદાર કમાનો અને બંને બાજુએ બે મિનારા હતા. મિનારા ચાર માળની ઉંચાઈ ધરાવતા હતા, તેના નીચેના આધારમાં અષ્ટકોણીય અને ઉપરના ભાગોમાં વર્તુળ આકાર ધરાવે છે. આ મિનારામાં ટોચ પર સોનાના દડા હતા અને તેમાં ત્રણ ડુંગળીના આકારના ગુંબજ હતા, તે સિવાય પ્રવેશિકામાં પણ બે ગુંબજ હતા.[૨] [૩] [૪]
૧૮૮૪થી આ મકબરા અને મસ્જિદ અતિક્રમણ હેઠળ છે અને તેની હાલની હાલત ખરાબ છે.[૧] [૫] [૬][૭]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ India Today. 17. Living Media India Pvt. Limited. 1992. પૃષ્ઠ 113.
- ↑ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 319.
dastur khan mosque.
આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. - ↑ "Nawab Sardar Khan's Mosque, on the Jamalpur road, Ahmadabad". British Library. મેળવેલ 21 December 2014.
- ↑ Desai, Hemang (26 November 2010). "The story of how architecture in Gujarat got a Mughal touch…". DNA. મેળવેલ 21 December 2014.
- ↑ John, Paul (29 July 2012). "Mughal icons decaying in citye". The Times of India. મેળવેલ 21 December 2014.
- ↑ "PEARLS OF PAST: Need Some Elbow Room". The Times of India. 25 November 2011. મૂળ માંથી 13 ડિસેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2014.
- ↑ Jani, Mehul (22 November 2011). "Neglect buries two heritage tombs". Times of India. મેળવેલ 8 December 2014.