સર્જક
સર્જક એટલે એવી વ્યક્તિ જે પુસ્તક, વાર્તા, કવિતા અથવા કોઇપણ પ્રકારનું લખાણ લખે. તેમનું લખાણ સત્ય અથવા સાહિત્ય હોઇ શકે છે. સામાન્ય રીતે, લેખક એવી વ્યક્તિ માટે વપરાય છે જેનું કામ લખવાનું હોય.
કેટલીક વખત કોઇ વ્યક્તિ કંઇક સર્જન કરે ત્યારે પણ તેને સર્જક કહે છે, જે લેખક નથી. કેટલીક વખત સંગીત રચવામાં આવે ત્યારે, વ્યક્તિને તે રચનાનો સર્જક કહે છે. ફિલ્મ ઉદ્યોગમાં, ફ્રેન્ચ શબ્દ, auteur, ફિલ્મના લેખક અને દિગ્દર્શક માટે વપરાય છે.
જીવવિજ્ઞાનમાં, કોઇ પ્રાણીને નામ આપનાર અને તેના વિશે વિગતો પૂરી પાડનાર વ્યક્તિને સર્જક કહે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |