સાતશ્રૃંગ પર્વતમાળા ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલ કર્ણાટક રાજ્યના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલ કોલર જિલ્લા ખાતે આવેલ એક પર્વતમાળા છે, જે પૂર્વ ઘાટ સાથે જોડાયેલ છે. અંતર ગંગે ડુંગર આ પર્વતોની શ્રેણીમાં આવેલ છે.[૧]

સાતશ્રૃંગ પર્વતમાળા
  1. "Places of Interest | Kolar district, Government of Karnataka" (અંગ્રેજીમાં). મેળવેલ 2019-02-12.